________________
ઇતિહાસના ઘડતરમાં જેટલું ઉપયેગી જણાય તેટલું ગ્રહણ કરવુ ઈષ્ટ છે.
કાળના
કાગળ
આજે હસ્તલિખિત પુસ્તકે આશરે એક હજાર વ જેટલા પુરાણા મળી આવે છે. કાગળ ઉપર લખવાનું કામ તેા વિક્રમની ખારમી કે તેરમી સદીમાં શરૂ થયુ જણાય છે. કારણ કે એ કાળથી જુના ઉપર લખાયલા ગ્રંથાના કોઈ પુરાવા હજી સુધી મળી શકયા નથી. જૈન ધર્મના લગતા ગ્રંથે. જેટલા પુરાણા ફાળના મળી આવે છે તેટલા પુરાણા કાળના જીનપ્રતિમાજી હજી સુધી મળી આવ્યાં નથી, અને જેને અતિ પુરાણાં જીનપ્રતિમાજી તરીકે અતાવવામાં આવે છે તે પ્રતિમાજી તે જીનદેવનાં છે કે બુદ્ધદેવનાં છે કે આજીવિક મતનાં છે કે ગારખ સંપ્રદાયનાં છે કે ખીજી કોઈ ઔધકાળની સંપ્રદાયનાં છે તેને આજ સુધીમાં પક્ષપાતને કારણે કેઈ નિર્ણય થયા નથી.
આજે તે જૈન સમાજમાં સંપ્રતિ રાજાના નામની સાથે જોડી દેવામાં આવેલાં જીન પ્રતિમાજીને મહિમા સૌથી વિશેષ છે. એનાં કરતાં બીજો કેાઈ પ્રાચીન પ્રતિમાજી ખતાવવામાં આવતાં નથી. સ ંપતિ રાજાએ કાઈ પ્રતિમાજી ઘડાવ્યાને કે દેવળ અંધાવ્યાના પાકા પુરાવા તે છેજ નહિ. માત્ર કલ્પના માન્યતા અને શ્રદ્ધા ઉપરજ તે વસ્તુ ટકી રહી છે આમાંથી આપણે સંપ્રતિ રાજા અને એને લગતી જોડી કાઢેલી કથાઓ બાદ કરીએ અને