________________
ઈતિહાસે વિરલ છે. મેટે ભાગે જનસમાજને સ્વભાવજ એ છે કે ક્યાં ને કયાં પક્ષપાત કરી બેસે છે. '
જૈન ઈતિહાસનાં સાધને સંબંધી મુનિ શ્રી જિનવિજયજી, પંડિત બહેચરદાસ, પંડિત સુખલાલજી જૈન અભ્યાસક શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ, વડોદરાવાળા પંડિત લાલચંદજી, જૈનાચાર્યજી શ્રી વિયેદ્રસૂરિજી, ઇતિહાસરસિક મુનિ કલ્યાણવિજયજી વગેરેએ પુરાતત્વનું સંશોધન કરીને ઘણે પ્રકાશ પાડ્યો છે એથી સમગ્ર જૈન સમાજને ઘણે લાભ થયે છે.
જુના કાળમાં ગ્રંથકારે મોટે ભાગે પિતે કયા ગચ્છમાં થયા, એમના ગુરૂ અને દાદાગુરૂ વગેરે કેણ કેણ હતા, વગેરે ગ્રંથને અંતે પ્રશસ્તિરૂપે લખી ગયા છે તથા દેરાસરજી અને પ્રતિમાજીને લગતા લેખમાં પણ મુનિએ પોતાના ગુર્નાદિકનાં નામો શિલાલેખમાં કેતરાવતા. આ સઘળું આજે જૈન ધર્મને ઈતિહાસ તૈયાર કરવામાં ભારે ઉપયેગી થઈ પડયું છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી તે આજ સુધીની સળંગ સાંકળ મેળવવામાં જુદા જુદા ગચ્છના મુનિરાજોને પટ્ટાવલિઓ તે ઘણું જ ઉપયોગી થઈ પડી છે. ખરું જોતાં ગચ્છની પટ્ટાવલિઓ એજ જૈન ધર્મને અને ઈતિહાસ છે. જે કે કેટલાક ગચ્છની એવી પણ પટ્ટાવલિઓ વિદ્યમાન છે કે જેના ઉપર બહુ વિશ્વાસ મૂકી શકાય નહિ તેવા તેવા સંગમાં બીજા સંગે તપાસીને જેન ધર્મના