________________
૪૦
તેમના હીરાજી સ્વામી, તેમના મૂલચંદજી, તેમના દુર્લ ભજી સ્વામી. આ બોટાદ સંઘાડામાંથી આત્મજ્ઞાનને પંથે પરવરી રહેલા આત્માથી મુનિરાજ શ્રી કાનજી સ્વામીએ સોનગઢમાં મુહપતિ છેડી નાંખ્યાની વાત ઘણું પ્રસિદ્ધ છે. એમની પ્રરૂપણું શ્રીમદ્ રાજચંદ્રજીને, દિગંબર જૈન સંપ્રદાયને અને શ્વેતાંબર જૈન સંપ્રદાયને મિશ્રરૂપે મળતી આવે છે. સં. ૧૮૪૪માં કચ્છ મુદ્રામાં ગાદી સ્થપાઈ સં. ૧૮૫૬માં પૂજ્ય દેવજી સ્વામીનું માસું કચ્છ માંડવીમાં થતાં ત્યાં જીકેટી અને આઠ કોટીની તકરાર થઈ હતી. ત્યારથી પાકે પાયે બે પક્ષ પડી ગયા. કચ્છનાની પક્ષની પ્રરૂપણું તે કેટલીક રીતે જૈન શ્વેતાંબર તેરાપંથને મળતી આવે છે. કાઠિઆવાડમાં લીંબડી અને તેમાંથી જુદા પડેલા ગેંડલ બરવાલા, બોટાદ, વગેરે સંઘાડના સાધુઓ કરતાં “કચ્છ નાની પક્ષના સાધુઓને આચાર વધારે કડક છે, ઉદેપુરના સંઘાડામાં હવે કોઈ સાધુ કે આચાર્યજી નથી. સં. ૧૮૨માં નાગજી સ્વામી ભીમજી સ્વામી, હીરાજી સ્વામી અને મુલજી સ્વામી આ થાણા ચાર સાયેલા પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. એમને આહાર પાણીને વ્યવહાર સં. ૧૮૬લ્દી જુદે પડે. સં. ૧લૂપમાં લીંબડી સંઘાડાના બે ભાગ પડયા. પૂજ્ય અજરામરજીના દેવરાજજી, તેમના અવિચલદાશજી તેમના હિમચંદજી તેમના દેવજી સ્વામી થયા. પૂજ્ય હિમચંદજીના શિષ્ય પૂજ્ય ગેપાલજી સ્વામી થયા. તેમના પૂજ્ય મેહનલાલજી સ્વામી થયા. એમના પૂજ્ય મણિલાલજી છે.