________________
૩૨
કાલિકાચાર્ય સ્વર્ગવાસી થયા. પણ તેમના શિષ્યોએ ચોથની સંવત્સરી કરવી શરૂ રાખી.
શ્રી વાસ્વામી અને શ્રી વજસેન સ્વામીના સમયથી શિથિલાચાર ચાલતું હતું તે વીર નિર્વાણ પછી સાતસે વરસે ચૈત્યવાસમાં પલટાઈ ગયે. તે વખતે યતિવર્ગો દેરાસરને પિતાનાં ઘર કે ઉપાશ્રય રૂ૫ માની લીધા. વીર નિર્વાણ પછી એક હજાર વરસે સર્વત્ર “ચૈત્યવાસ ફેલાઈ ગયે.
વીર પ્રભુની અઠાવીશમી પાટે આર્યસૃષિ થયા. પછી ધર્માચાર્ય, શિવભૂતિ, સેમ, આર્યભદ્ર, વિનચંદ, ધર્મ વર્ધન, ભુરા, સુદત્ત. સુહસ્તિ, વરદત્ત, સુબુદ્ધિ, શીવદત્ત, વરદત્ત, જયદત, જયદેવ, જયઘોષ, વીરઅકુધર, સ્વાતિસેન, શ્રીવત થયા. અડતાલીશમી પાટે શ્રી સુમતિ સ્વામી આચાર્ય થયા. ઓગણપચાશમાં ધર્મ સંશોધક શ્રી લંકા મહેતા કે લેકશાહ થયા. પચાશમાં ભાજી રૂષિ થયા. શ્રી ભાનજી કે ભાણુછ રૂષિ શિરેહી પાસેના અરઘટ્ટ પાટકના પ્રાગ્વાટ વણિક હતા. એમણે જીન પ્રતિમાના પૂજન સામે સખ્ત વીરેધ કર્યો. ભાણાજી રૂષિ પછી ભિદાજી રૂષિ, લુણાજી રૂષિ, ભીમાજી રૂષિ, ગજમાલજી રુષિ, સરવાજી રૂષિ અને અને રૂપશીરૂષિ થયા. પછી જીવાજી રૂષિ થયા. પછી કુંવરજી રૂષિ, મલજી રૂષિ, રત્નસિંહ રૂષિ, કેશવજી રૂષિ અને બાસઠમા શિવજી રૂષિ થયા. શ્રી જીવાજી રૂષિ પછી આ લકાગચ્છના સાધુચતિઓ ઢીલા શિથિલાચારી થયા. જીવાજી રૂષિના શિષ્ય જગમાલજી થયા, એમના શિષ્ય જીવરાજ રૂષિએ સં. ૧૬૦૮માં લંકાગચ્છના યતિ વર્ગમાંથી