________________
પ્રકરણ ૫]
વિવરણ પાંચમ ગહુપગરણુ
૬૫
નોંધ મળે છે. વિશેષમાં એ વિક્રમની બારમી સદીની કૃતિ હાવાનું મનાય છે. આ વૃત્તિ પુણ્યવિજયજીએ બેઇ નથી તેમ છતાં આસુખ (પૃ. ૫)માં એમણે નીચે મુજબ વિધાન કર્યું છે :--
ઇવાપન્ન ટીકા અને મલયગિકૃિત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાને અનુસરીને જ એ સક્ષિપ્ત કૃતિ ખની હશે.'.
મે' દીપકનાં દર્શન કર્યો. નથી છતાં એના રચના–સમય વિષેના ઉલ્લેખ વિચારતાં આ દીપક ઉપલબ્ધ હાય ! તેનું સમુચિત રીતે પ્રકાશન થવું ઘટે એવું મારું નમ્ર મંતવ્ય છે. વળી એમાં જે જે ગ્રંથની સાક્ષી અપાઇ ડાય તે તે ગ્ર ંથાના નિર્દેશ થયે ઘટે. આ દીપક સંક્ષિપ્ત હાવા છતાં એમાં કસાયપાહુડ જેવાને ઉલ્લેખ કદાચ મળી પણ આવે.
અન્ય વિવરણા—ઉપર જે ત્રણ ટીકા ગણાવાઈ છે એ ઉપરાંત કોઈ પ્રાચીન વિવરણુ હાય એમ જણાતું નથી.
છાયા—પંચસ ગહપગરણુની સંસ્કૃતમાં છાયા છપાવાઈ છે. જુએ પૃ. ૫૭.
અનુવાદુ—પાંચસ ગહના
અને એની માયગિરિસુરિકૃત ટીકાના ગુજરાતી અનુવાદ હીરાલાલ દે. શાહે કર્યો છે અને એ છપાવાયેા છે. જુએ પૃ. ૫૭,