________________
પર
કમસિહાન સંબંધી સાહિત્ય [ખડ ૧: જ્યારે પં. હીરાલાલ જેને તો . સત્તરિયા આ દિ, સિત્તરિ કરતાં પ્રાચીન હૈવાનું પિતાના એક લેખમાં કહ્યું જ છે.
અંત ભાસના કર્તા–સંભવ છે કે અંતfષ્ય (અંતળ્યાસ) ની ગાથાઓને રચનાર સત્તરિયાના કર્તા જ હશે કેમકે કષાયપ્રાભૂતમાં જે ભાષ્ય-ગાથાઓ છે એના રચનાર કષાય પ્રાભૂતકાર જ છે
પુણ્ય અને પાપનાં ફળ–પ્રસ્તાવના (પૃ. ૫૭)માં કહ્યું છે કે ઉત્તરકાલીન જૈન કથાસાહિત્ય ઉપર તૈયાયિક કર્મવાદને ઘેર રંગ ચઢતા ગયા અને જેને કર્મવાદનું આધ્યાત્મિક રહસ્ય ભૂલાતું ગયું. આને લઈને પુણ્યનું ફળ ધનિકતા અને પાપનું ફળ ગરીબી એવી ભૂલભરેલી માન્યતા ઉદ્દભવી છે.
. સત્તરિયાની મુદ્રિત ચુર્ણિમાં સંયગ; સંતક, કસાયપાહુડ અને ૫કમપયડિસંગહણીને ઉલ્લેખ છે.
છે. સરરિયા એ વાત સિદ્ધ કરતી નથી કે સ્ત્રીવેદી જીવ મરીને સમ્યગ્દષ્ટિઓમાં ઉત્પન્ન થાય છે (જો કે દિ. પરંપરાની આ નિરપવાદ માન્યતા છે). આ સંબંધમાં મલયગિરિસૂરિએ ચણિયું વગેરે અનેક ગ્રંથોને ઉપયોગ કર્યો છે (જુઓ પૃ. ૧૯).
ચર્કિકૃત પંચસંગહપગરણુગત સત્તરિયાની અનેક ગાથાઓ પ્રસ્તુત સત્તરિયા સાથે મળતી આવે છે. એ જોતાં પ્રસ્તુત સત્તરિયા પછી પંચસંગહપગરણ રચાયાનું એનું મનાય છે (જુઓ પૃ. ૨૦).
૧, આ લેખનું નામ પ્રાપ્ત ઔર સંત પચસંગ્રહ તથા ઉનકા આધાર” છે અને એ લેખ “પ્રેમી અભિનન્દન ગ્રંથમાં છપાયો છે. ૨, જુઓ પત્ર ૪-૫.
૩. જુઓ પત્ર ૭ ને રર. ૪. જુઓ પત્ર ૬ર.
૫. જુઓ પત્ર ૬૨-૬૩. ૧. એમને ૫. ફૂલચન્દ્રબન્ધસયગની યુહિણના કર્તાહશે એમ કહે છે (પૃ. ૨૬).