________________
ફસિદ્ધાન્ત સંબધી સાíહત્ય
[ ખડ ૧:
પ્રસ્તુત સપ્તતિકા પણ ગણાવાઇ છે (જુએ પૃ. ૬). સપ્તતિકાની આ પ્રમાણેની ગણના માટે એ કારણુ અપાયું છે કે થેાડી ગાથાઓમાં ક્ર સાહિત્યને સમગ્ર નિચેાડ આમાં અપાયા છે (જુએ પૃ. ૬).
૫૦
ગાથાઓની ૮૯ની સંખ્યા—à. સત્તરિયા ઉપરની મુદ્રિત ચુણ્િ આ સત્તરિયાની ૮૯ ગાથાઓ ઉપર છે, એથી ચૂર્ણિકારને મતે આ સરિયા એ ૮૯ ગાથાની કૃતિ છે(જુ પૃ. ૭). એમાં સત્તરિયાની જે ૭૨ ગાથાઓ છે. તેમાં દસ ગાથાએ અતર્ભીષ્મની અને સાત બીજી મળી ૮૯ થઇ છે. આ સાત ગાથાએ પ્રસ્તાવના (પૃ ૧૨-૧૩)માં ઉષ્કૃત કરી ગા, ૪-૬ અજ્ઞાતકતૃક દિ. પાંચસ`ગહગત મિત્તરિની છે એમ કહ્યું છે (જુઓ પૃ. ૧૩).
ચૂર્ણિકાર તરીકે ચન્દ્ગષિ —શાળ થી”વાળી ગાથા ઉપરથી એવું અનુમાન કરાયું છે કે મુદ્રિત ચુષ્ણુિના કર્તા ચદ્રષિ મહત્તર છે (જુએ પૃ. ૧૩, ૧૬ અને ૧૭).
પૃ. ૯ માં મુદ્રિત સુષ્ણુિના સંપાદક શ્રી અમૃતલાલના મતની આલેાચના કરાઈ છે. ‘પાઢતર' કહેવાથી અને મૂળની ગાથા ન ગણવી એ વાત ૫. ફૂલચન્દ્ર સ્વીકારતા નથી (જુએ પૃ. ૯).
સકલનકાર—શિવશસૂરિષ્કૃત સયગ (બંધસયગ)ની ગા. ૧૦૪ ને ૧૦૫નું સત્તરિયાની મગલ-ગાથા અને અંતિમ ગાથા સાથે સંતુલન કરી એવું વિધાન કરાયું છે કે આ બંને ગ્રંથૈાના સંકલનકાર—કર્તા એક જ આચાય હ્રાય એવે ઘણા સભવ છે (જુએ પૃ. ૯–૧૦).
પર'તુ ગાથા ૫ને ૬ના પૂર્વાધ ગા. ૬૧ ઉત્તરાર્ધમાં ભિન્નતા છે એટલે આ ગાયા બીજી
૧. આ પૈકી ગાથા ૪ તે દિ. સિત્તેર છપાવાઈ છે તેની ગા, ૬૦ સાથે મળે છે અને ૬૩ના પૂર્વાધ પૂરતા જ મળે છે. વળી દિ. સિત્તરિની છે એમ કેમ કહેવાય? ગાથાને અનુરૂપ એક ગાથા ક્રમ પ્રકૃતિમાં
૨. પૃ. ૧૦માં કહ્યું છે કે
પણ જોવાય છે.