________________
પ્રક૨ણુ ૪]
વિવરણુ સત્તરિયા
સાથે સાથે જ્ઞાનવિજયના શિષ્ય જીવવિજયે વિસ. ૧૮૦૩માં ચેલા ટખ્ખા મૂળ અને યંત્ર સહિત અપાયેા છે.
se
યંશ:સામસૂરિના શિષ્ય જયસામે પણ એક ટખ્ખા રચ્યા છે અને એ ભીમસી માણેકે છપાવ્યું છે.
ગાથા અને વિશેષા તથા પ્રસ્તાવના—આ હિન્દી લખાણુના કર્તા પ. ફૂલચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્ર છે. આના સંપાદક તરીકે એમણે પ૯ પૃષ્ઠની મનનીય હિન્દી પ્રસ્તાવના લખી છે તેમ જ વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે. આ ઉપરાંત અંતમાં એમણે પાંચ પરિશિષ્ટા આપ્યાં છે. એ પૈકી દ્વિતીય પરિશિષ્ટ તરીકે એમણે આંતરભાસની દસે ગાથા આપી છે અને ચતુ પરિશિષ્ટ તરીકે અજ્ઞાતકર્તૃક દિ॰ પંચસ’ગહના એક પ્રકરણરૂપ સિત્તરિ આપી છે.
જૈનાના અને ફ્રિકાને માન્ય ગ્રંથા—ઉપરુંત પ્રસ્તાવના (પૃ. ૫ તેમ જ ૨૧)માં કહ્યું છે કે તત્ત્વાર્થસૂત્રની જેમ શ્વેતાંબરીય ગણાતા શતક અને સપ્તતિકા એ એ ગ્રંથા થાડાક પાઠભેદપુ ક શ્વેતાંબર તેમ જ દિગંબર એમ બને ફિરકાને માન્ય છે.
મતાંતરશ—શ્વે. સપ્તતિકામાં અનેક સ્થળેા ઉપર મતભેદના નિર્દેશ છે, જેમકે એક મતભેદ ઉદય-વિકલ્પ અને પ-વૃ ંદેની સંખ્યા દર્શાવતી વેળા અપાયા છે (જુએ ગા. ૧૯ ને ૨૦ તેમ જ એની ટીકા), બીજે મતભેદ ‘અયેાગિકેવલી’ ગુણુસ્થાનમાં નામક્રમની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય તેને લગતા છે (જુએ ગા. ૬૬-૬૮).
આ પ્રમાણે ઉલ્લેખ કરી પ્રસ્તુત સત્તરિયા ક્ર વિષયક અનેક મતાંતર પ્રચલિત થઇ ગયા હતા ત્યારે રચાઇ હાવી બેઇએ એમ પ્રસ્તાવના (પૃ. ૬)માં કહેવાયું છે.
કવિષયક મૂળ સાહિત્ય—આ સાહિત્ય તરીકે ષટ્સ ડાગમ, ક્રમ પ્રકૃતિ, શતક અને ગુણુધરાચાય કૃત કષાયપ્રાકૃતની સાથે સાથે