________________
૪૧
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: અત્યારે તે અભાવ છે. મુદ્રિત ચુણિ (પત્ર અ)માં જે મતાંતર નોંધાયું છે તે “પ્રાચીન” કર્મસ્તવન કર્યા વગેરેને છે અને ચન્દ્રાર્ષિ મહત્તર તે આ કમંતવકારના મતને અનુસરે છે એટલે પ્રસ્તુત મુદ્રિત સૃષ્ણુિ ચદ્રષિકૃત સત્તરિયાની પાઈય ટીકાથી ભિન્ન છે. એમ સમજાય છે. ભૂમ્પિનિકા (ક્રમાંક ૧૧૫) પ્રમાણે ચન્દ્રર્ષિની ટીકા અને યુણિ એ બે એક નથી.
રામદેવકૃત પ્રાકૃત ટિપ્પણની હાથથી મને ઉપલબ્ધ નથી એટલે એને અંગેના પ્રશ્નનો ઉત્તર હું આપી શકતો નથી
વવાહ મંત્રથા”ના અંતમાં નોંધાયેલી ચણિ તે જ પ્રસ્તુત મુદ્રિત યુણિ છે કેમકે એ સિવાયની બીજી કોઈ ચુણિણું ઉપલબ્ધ નથી એમ સામાન્ય રીતે કહી શકાય. મુદ્રિત ચણિના કતના નામ કે સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ કઈ સ્થળે જણાતો નથી. આ ચણિના સંપાદકનું કહેવું એ છે કે સમગની બૂચૂર્ણિ અને સમગની ચન્દ્રર્ષિ મહત્તકૃત લઘુચુર્ણ એ બેન રચના બાદ સિત્તરિની ઉપલબ્ધ સુપિણ રચાઈ હશે. જે આ હકીકત સાચી હોય તો ચૂર્ણિકાર સમય ચર્ષિ મહત્તર પછી ગણાય.
ભાસ–સત્તરિયા ઉપર ૧૯૧ પદ્યનું જ. મ.માં ભાસ છે. અંતિમ ગાથામાં આડકતરી રીતે કર્તાએ પિતાનું “અભય” એટલે કે ‘અભયદેવ’ નામ સૂચવ્યું છે. આ વાત ભાસની ટીકા (પત્ર ૧૨૭આ)માં એના કર્તા મેરૂતુંગસૂરિએ કરી છે. આ ટીકા વિ. સં. ૧૪૪૯માં રચાઈ છે એટલે ભાસના કર્તા એ પૂર્વે થયા છે.
૧. મેરૂતુંગસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત આ ભાસ જે. ધ. પ્ર. સ.” તરફથી ''શ્રીસપ્તતિકાભાષ્યમ”ના નામથી ઈ. સ. ૧૯૧લ્માં છપાવાયું છે.
૨. આ ટીકાના પત્ર પબમાં કર્મપ્રકૃતિ–ટીકાને, ૧૦૫૮માં ચૂર્ણિને, ૩૪માં પચસંગ્રહ-મૂલટીને, ૧૦રમાં મલયગિરિકૃત વ્યાખ્યાને, આમાં શતકચૂર્ણિ, ૧૧માં સપ્તતિકાચૂર્ણિને અને આ તેમ જ ૧૦૨૮માં આને જ સપ્તતિચૂણિ તરીકે ઉલ્લેખ છે.