________________
પાઠ
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
મલયગિરિસૂરિની સામે જે ચુણિઓ હતી તે બધી આજે મળતી હોય એમ જણાતું નથી.
મલયગિરિસૂરિએ જે યુણિણના પાઠે પિતાની વિકૃતિમાં આપેલા છે તે મુદ્રિત યુણિમાં મળે છે એમ આ યુણિને સંપાદકે કહ્યું છે, પરંતુ આ કથનના સમર્થનાથે એમણે એ પાઠ નેંધ્યા નથી કે એ સ્થળોને પણ નિર્દેશ કર્યો નથી એટલે આ કાર્ય હું અંશતઃ કરું છું –
ટીકા ચુર્ણિ ઊંત સંતનું મનડું પૃ. ૧૫૮ પત્ર ૭ (ગા. ૯) वेउव्वियक
,, ૧૮૦ , ૨૮ (ગા. ૩૦) तेउवाउवज्जो
, ૧૯૦ , ૨૮અ (ગા. ૩૦). દેવેન્દ્રસૂરિએ સયગ (ગા. ૯૮)ની પજ્ઞ ટીકા (પૃ. ૧૩૨)માં સપ્તતિકાચૂર્ણિના નામનિર્દેશપૂર્વક જે અવતરણ આપ્યું છે તે મુદ્રિત ચણિ (પત્ર ૬૩)માં નહિ જેવા ફેરફાર સાથે જોવાય છે.
સત્તરિયાની મુદ્રિત યુણિ (પત્ર ૬૩)માં કહ્યું છે કે જે એક જ ભવમાં બે વાર ઉપશમ-શ્રેણ ઉપર આરૂઢ થાય તે તે જ ભવમાં ક્ષાપક-શ્રેણિ ઉપર આરૂઢ થાય નહિ, પરંતુ જે એક જ વાર ઉપશમ–શ્રેણિ ઉપર આરૂઢ થાય તે ક્ષપક-શ્રેણિ ઉપર પણ આરૂઢ થઈ શકે. આ મત કાન્શિકોને છે એમ આને લગતું અવતરણ આપી દેવેન્દ્રસૂરિએ કમ્મસ્થય (ગા. ૨)ની પજ્ઞ ટીકા (પૃ ૭૪)માં કહ્યું છે.
આ ઉપરથી મુદ્રિત ચુણિ જ આ બ ને ટીકાકારની પાસે હોવી જોઈએ એમ લાગે છે.
ભાસ કઈ ચુણિને આધારે રચાયું છે તે બાબત હું અત્યારે. મેકૂફ રાખું છું કેમકે એ માટે તુલનાત્મક અભ્યાસ કર ઘટે અને એ માટે તો યથેષ્ટ અવકાશને તેમ જ આવશ્યક સાધનને