________________
પ્રકરણ ૪]
વિવર્ણ સત્તરિયા
.
આ
'
મહાયગિરિસૂરિએ સત્તરિયા ઉપર જે વિદ્યુતિ રચી છે તેમાં ભાસની ગાથાએ આપી તેનું વિવરણ પણ કર્યુ છે એમ આ ભાસની પ્રસ્તાવના (પૃ. ૪)માં કહ્યું છે પણુ એ ગાથા મલયંગરીય ટીકામાં કાં કયાં છે તે દર્શાવાયું નથી જૈ. આ. સભા” તરફથી આ ટીકા સહિત સત્તરિયા છપાવાઈ છે. એના અંતમાંના ખીજા પરિશિષ્ટમાં સપ્તતિકા-ભાષ્યના નિદેશ નથી તે। સાચી હકીકત શી છે તે તપાસવી જોઈ એ. એને નિણુ ય ન કરાય ત્યાં સુધી આ અભયદેવસૂરિ તે લગિરિના પૂર્વકાલીન અને એથી કરીને નવાંગીવૃત્તિકાર જ છે એમ કેમ માની લેવાય ? ભાસની પ્રથમ ગાથામાં સત્તરિયાની સુષ્ણુિ અનુસાર ભાસ રચવાની પ્રતિજ્ઞા કરાઇ છે. આ સૃષ્ણુિ તે મુદ્રિત સુષુિ છે કે બીજી કેાઇ અનેા નિણુ ય કરવે બાકી રહે છે. બાકી મેરુજીંગસૂરિએ પત્ર રઆમાં જે પાઠ માંથી આપ્યા છે તે તે। મુદ્રિત સુષ્ણુિ (પત્ર ૨)માં જોવાય છે.
૪૭
મુદ્રિત ભાસની સત્તરિયા સાથે તુલના કરતાં બેઇ શકાય છે કે એમાં મૂળની કેટલીક ગાથાઓ વણી લેવાઇ છે. દા. ત. ભાસની ૧૯, ૨૫, ૪૧, ૫૮, ૮૦, ૮૮, ૧૨૨, ૧૨૩, ૧૫૧, ૧૫ ને ૧૩ એ ક્રમાંકવાળી ગાથાએ સત્તરિયાની નિમ્નમિમિત અંકવાળી ગાથાઓ છેઃ
૧૨, ૧૩, ૧૪, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૪૦ અને ૪૭. આ સંબંધમાં પુણ્યવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ ખેતાં ભાસની ૧૯, ૨૫ અને ૧૬મી ગાથા સત્તરિયામાં નથી. બાકીની સત્તરિયામાં ૧૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૧૯ અને ૩૬ એ ક્રમાંકે છે.
સુષ્ણિ—મુદ્રિત સૃષ્ણુિ સત્તરિયાની ૮૯ ગાથાના સ્પષ્ટીકરણ રૂપ છે. આ સુણ્ડુિ (પત્ર ૬૧, ૬૨, ૬૪અ તથા ૬૫)માં કમ્મયડિસ ગહણીની સુષ્ણુિના અને પત્ર ૧૨આ અને ૨આમાં કસાયપાહુડની સુઙ્ગિના ઉલ્લેખ છે. આ ઉપરથી એમ મનાય