________________
ક સિદ્ધાન્ત સોંધી સાહિત્ય
[ ખ'ડ ૧ :
‘સત્તરિ' માટે ઉલ્લેખ નથી. ‘જચિન્તામણિ' ચૈત્યવંદન, માનદેવ સૂરિકૃત 'તિજયપહુત્ત (ગા. ૪, ૯, ૧૧ મે ૧૪) ઇત્યાદિમાં ‘સારિ’ શબ્દ જોવાય છે. સત્તત્તર એ અર્થમાં ‘સરિ’ શબ્દ પણ વપરાયા છે. જેમકે ૫ંચસ ગહપગરણના છેલ્લા અધિકારની ગા, ૧૪૩માં. આની સ્વેપન્ન મનાતી વૃત્તિમાં ‘સપ્તતિકા' શબ્દ છે. સત્તરિયાની મલયગિરિસકૃિત ટીકામાં પ્રારંભમાં આ કૃતિને ‘સતિ' કહી છે. ‘સત્તરિયા’ અને ‘સયરિયા' એ બે શબ્દ પણુ સાચા છે પરંતુ ‘સિત્તેર’ શબ્દ માટે શે આધાર આપી શકાય તે બાબત એ શબ્દતા પ્રયાગ કરનારા વિદ્વાનેા સૂચવવા કૃપા કરે.
૩૮
ગાથાની સંખ્યા—સત્તત્તરને અથ સિત્તેર' થાય છે. આ અંમાં પાઇયમાં સત્તરિ, સત્તરિયા, સાર, સયરિયા અને સિત્તરિ શબ્દ વપરાતા જોવાય છે. વળી આ અર્થ સૂચક સંસ્કૃત શબ્દ સપ્તતિકાને પણ આ કૃતિ માટે પ્રયાગ થયેલા છે. એથી આ કૃતિમાં ૭૦ ગાથા ઢાવાની પરંપરા છે એમ ફલિત થાય છે પરતુ આજે આ કૃતિની જે ભિન્ન ભિન્ન હાથાથી મળે છે તેમાં વિશેષ ગાથા જેવાય છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટમ્બા વગેરેમાં ૯૨ ગાથા છે. એમાંની કેટલીક અર્થની પૂર્તિ કે એના સ્પષ્ટીકરણાથે ટીકાકારને હાથે કે કાઇ અભ્યાસીને હાથે રચાયેલી કે ઉમેરાયેલી હાય એમ જણાય છે. વળી એમાં અંતરભાસની ગાથા પણુ ભળી ગઈ છે. એક સમયે સત્તરિયાની ગાથા ૮૯ની ગણાતી હતી એમ નીચે મુજબનું જે અવતરણુ આ સત્તરિયાને લગતી હાથપેથીમાં જોવાય છે. એ ઉપરથી જાણી શકાય છેઃ—
"गाहग्गं सयरीए चंदमहत्तग्मयाणुसारीए । टीगाइ नियमियाण एगूणा होइ नउई उ || "
૧ કેટલાક આને અભયદેવસૂરિની કૃતિ ગણે છે.