________________
કર્મસિદ્ધાન્ત સંબધી સાહિત્ય [ ખંડ ૧ : રવિપ્રભના શિષ્ય ઉદયપ્રભે ૯૭૪ શ્લોક જેવડું ટિપ્પણ, ગુણરત્નસૂરિએ અચૂરિ તેમ જ મુનિચન્દ્રસૂરિએ ટિપ્પણુક રચ્યાં છે. | મુદ્રિત ચુણને બન્ધસાગ (સટીક)ની પ્રસ્તાવનામાં લઘુણું કહી છે. વિશેષમાં એ ચુણિમાં પત્ર ૧૪માં “ઊંવિય (આહારગ)” એમ છપાયું છે અને પત્ર ૪૯માં ‘(ચારિત્ત) એમ જે પાક છપાવાય છે તેમાં કૌ સગા પાઠે નહિ જોઈએ એમ આ પ્રસ્તા ના (પત્ર ૩)માં સુધારા દર્શાવાયા છે
ઉદ્ધરણ અને સમય–બલ્પસમગની યુણિ જે છપાયેલી છે તેમ તેમ જ માલધારી” હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિમાં એ મતલબનું કથન છે કે આ કૃતિ “અગેણિયં (અગ્રાયણીય) નામના બીજા પુવના ખણુલદ્ધિ(ક્ષણલબ્ધિ) કે “પ્રણિધિકલ્પ' નામના પાંચમાં વધુનાં વીસ પાહુડ પૈકી ચેથા પાહુડ નામે “કમ્મપડિ'નાં ૨૪ અણુઓ ગદાર (અનુગદ્વાર) પૈકી છઠ્ઠા બંધણુ (બંધન) નામના અણુઓગદારના ચાર પ્રકારો પૈકી ચેથા પ્રકારના નિરૂપણરૂપ છે.
ગુણિમાં બીજા પુશ્વનાં પહેલાં પાંચ વત્યુનાં નામ છે તેમ જ "કમપડિ' નામના ચોથા પાહુડનાં ૨૪ અણુઓગદારનાં પણ નામ છે. આમ ધતાંબરીય ગણાતી આ કૃતિ પણ આ નામે પૂરાં પાડે છે.
વિરતારથી કહું તે બસયગની જે લઘુગુણિ ચન્દ્રષિએ ઉચ્ચાનું મનાય છે અને જે છપાયેલી છે તેમાં વિટ્રિવાયના પાંચ પ્રકારોના ઉલ્લેખ બાદ પુવયના ૧૪ પ્રકારે જણાવતાં ઉવવાય, અયિ એમ છેક લેગબિંદુસાર એમ ચૌદ પુષ્ય પૈકી ત્રણનાં નામે દર્શાવાયાં છે. પછી “અગેણિય” પુલ્વેમાં આઠ વત્યુ છે એમ કહી પુવૅત, અવરંત, ધુવ, અધુવ અને ખલદ્ધિ એમ પાંચ વત્યુનાં નામ આપી પાંચમાં વઘુમાંથી સમગની ઉત્પત્તિ થઈ છે એમ કહ્યું છે. આ વધુનાં વીસ પાહુડ છે. એ પૈકી કમ્મપગડિ' નામનું ચોથું પાહુડ એ અત્રે પ્રસ્તુત છે. આ પાહુડનાં ૨૪ અણુઓગદારનાં નામ ત્રણ ગાથા દ્વારા રજૂ કરાયાં છે છઠ્ઠા અણુઓગદાર નામે