________________
પ્રકરણ ૩]
સવિવરણુ બન્ધસયગ
२७
ધણુના બંધ, અંધક, બંધનીય અને અવિધાન એમ ચાર પ્રકારે। સૂચવી એમાંના ચેાથે! પ્રકાર અત્ર અભિપ્રેત છે એમ કહ્યું છે. આમ અન્ધસયગની ઉત્પત્તિ ‘કમ્મપર્ણાડ' નામના પાહુડને આભારી છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે.
લગભગ આવી જ પદ્ધતિએ છખ`ડાગમની ઉત્પત્તિ વલામાં દર્શાવાઇ છે. આ છખંડાગમનેા ઉદ્ભવ પણુ કમ્મપડિ' નામના પાહુડને આભારી છે એમ અહી’સ્પષ્ટપણે કહેવાયુ છે.
૧૦૪મી ગાથામાં આ કૃતિને (અન્ધસયગને) કમ્મપ્પાયરૂપ શ્રુતસાગરના નિઃસ્પંદ તરીકે એાળખાવાઇ છે. અહીં કમ્મપવાય'થી એ નામનું પુળ્વ ન સમજતાં ઉપર્યુક્ત ‘કમ્મપર્યાડ' નામનું પાહુડ સમજવાનું છે. એમ ૧૦૬ની ગાથા વિચારતાં જણાય છે. એટલે કમ્મવાયથી ‘કમ’ની પ્રરૂપણાથી યુકત' એવેા અથ કરવાના છે. આમ આકૃતિ પૂધ'ની હાવાનું પ્રતીત થાય છે અને એ હિસાથે એના કર્તાને સમય વીસંવત્ ૧૦૦૦ની પૂર્વેના મનાય. હું તે। આને કમ્મર્યાડસ ગહણી કરતાં યે થેાડાંક વર્ષોં જેટલી પ્રાચીન ગણું છું. એક હિંસાઅે તે! વીરસવત્ ૨૦૦ની લગભગની આ કૃતિ ગણાય.
૨૪ અનુયાગદ્વારા—અન્ધસયગની મુદ્રિત સુણ્ણિમાં ખીજા પુળ્વના પાંચમા વઘુના ‘કમ્મપડિ’ નામના ચેાથા પાહુડનાં ૨૪ અણુએગદારનાં નામ ત્રણ ગાથામાં પાઇયમાં અપાયાં છે. એનાં સંસ્કૃત નામ હું નીચે મુજબ દર્શાવું છું :~
(૧) કતિ, (ર) વેદના, (૩) ૫, (૪) કર્માંન્. (૫) પ્રકૃતિ, (૬) બંધન, (૭) નિબંધ, (૮) પ્રક્રમ, (૯) ઉપક્રમ, (૧૦) ઉદ્દય, (૧૧) મેાક્ષ, (૧૨) સ’ક્રમ, (૧૩) વૈશ્યા, (૧૪) વૈશ્યાક્રમન, (૧૫)
૧ આના રચનાનો પ્રારભ પુષ્પદ ંત કર્યાં હતા અને પૂર્ણાહુતિ ભૂતબલિએ કરી હતી. આ બે દિગંબર મુનિવરોને સમય વિક્રમની ખીજી—ત્રીજી સદી મનાય છે.
૨. આ કૃતિ શકસવત્ ૭૩૮માં પૂર્ણ કરાઈ છે.