________________
પ્રક૨ણુ ૧]
આગસે। અને એના અશે
(૪) નાયાધમ્મકહા ( જ્ઞાતાધકથા)—આ ા અંગના પ્રથમ સુયÆધ ( શ્રુતસ્કંધ)ના છઠ્ઠા અલ્ઝયણુમાંના ૬૭માં સુત્તમાં આ લેપવાળા તુંબડાના ઉદાહરણુથી કમ'ના આઠ પ્રકારે અને અના નાશ દ્વારા મુક્તિ મળે એ બાબત રજૂ કરાઇ છે. સુય૦ ૧ના અ. ૮ માં ‘તીર્થંકરનામ' ક્રમ ઉપાર્જન કરવાનાં વીસ સ્થાનકાનાં નામ છે.
(૫) ઉત્તરર્યણ ( ઉત્તરાધ્યયન )—આ મૂલસુત્ત ( મૂલસૂત્ર)નાં ૩૩ મા, ૩૪મા અને ૩૬મા એ ત્રણ અજઝયણા અનુક્રમે ક્રમ પ્રકૃતિ, લેયા અને જીવાવિભક્તિ વિષે માહિતી પૂરી પાડે છે.
તેત્રીસમા અજ્જીયણુનુ નામ ‘ક્રમ્મપર્યાડ' છે. એમાં પ્રારંભમાં જ્ઞાનાવરણીય, દ”નાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર અને અંતરાય એમ આઠ મૂળ અદ્માગહી ( અર્ધમાગધી)માં અપાયાં છે. અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૨, ૨ અને ૫ ભેદ્દે ગણાવાયા છે. એમાં નીચે મુજબની વિશેષતા
આયુર્ (આયુષ્ય), પ્રકૃતિએાનાં નામ ત્યાર બાદ આના
છે:
(૧) {નદ્રાદિ પાંચના ઉલ્લેખ બાદ ચક્ષુર્દશનાદિ ચારના નિર્દેશ કરાયા છે.
(૨) વેદનીયના બંને પ્રકારના ઘણા ભેદ હાવાનુ` કહ્યું છે.
( ૩ ) ‘મેાહનીય’ કર્મોના દર્શીન અને ચારિત્ર એમ બે ભેદ ગણાવી એ બનેના અનુક્રમે ૩ અને ૨ પ્રકારે સૂચવી એ ચારિત્રના બ'ને પ્રકારેાના અનુક્રમે ૧૬ અને ૭ અને અન્ય અપેક્ષાએ ૧૬ અને ૯ ઉપભેદા દર્શાવાયા છે.
(૪) ‘નામ’કમના શુભ અને અશુભ એમ એ જ ભેદ ગણાવી બંનેના ઘણા ઉપભેદે છે એમ કહ્યું છે.