SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પ્રકિણ ૧૨] ' છખડાગામ (૧ખાગમ ) આ ખંડેને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના પ્રારંજામાંના મંગલાચરણ સાથે આ સંબંધ સમજવાનો છે.' | વિભાજન- કમ્મપયડિ પાહુડનાં ૨૪ અનુયોગઠા વડે છખંડાગમના ચાર વિભાગ પડાય છે: (૧) વેણ, (૨) વગણ, (૩) ખુદ્દાબધ અને (૪) મહાબ. “બધક અનુયોગકારના બધવિધાન” નામના બેટ વડે જીવાણુને માટે ભાગ અને બન્યસામિત્તવિચય રચાયેલ છે. તાક્ષત્રીય પ્રતિ અને તેની થયેલી દુર્દશા-અત્યાર સુધીમાં મહાબલ્બની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે એ મૂબિદ્રીમાં છે અને એ કન્નડ” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી વર્ષો સુધી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ હજાર શ્લોક જેટલું લખાણ ખવાઈ ગયું છેનાશ પામ્યું છે. મહાબન્ધને પ્રારંભ સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧લ્લા પ થાય છે. વચમાં ચૌદ પ નાશ પામ્યાં છે.' આ નાશ પામેલું લખાણ અન્યત્ર મળી શકે એ સંભવ જણાતું નથી. મહામહેનતે અને જગતના કલ્યાણની ભાવનાથી રચાયેલા ગ્રંથની હાથપથીમ સડી જાય પરંતુ તેની અન્ય નકલ પણ જેની પાસે હાથપોથીઓ હોય તે કરાવે નહિ એ કઈ જાતની ભૂત-ભક્તિ અને સંરક્ષણ-વૃત્તિ કહેવાય ? ૧ વિશેષ માટે જુએ ધવલાને પરિચય (૫. ૧૪૨-૧૪૭). ૨-૩ પહેલાં ૨૦ પોમાં “સત્કર્મપશ્ચિ ” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુએ મgબા (ભા. ૧)ની પ્રરતાવના (પ. ૩૨). ૪ એજન, પૃ. ૩૨. .
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy