SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨૪ - “મહાબંધ” યાને “મહાધવલ” નામના છઠ્ઠા ખંડમાં એના નામ પ્રમાણે બંધવિધાનના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ બંધેનું વિસ્તાથી વર્ણન છે. ભાગ ૧માં પ્રકૃતિબન્ધ, ભા. ૨ અને ૩માં સ્થિતિ-બન્ધ, ભા. ૪ અને ૫માં અનુભાગ-બળે અને ભા. ૬ અને માં પ્રદેશ–અન્યનું નિરૂપણ છે. પ્રકૃતિ-બન્ધનું નિરૂપણ નિમ્નલિખિત ર૪ અનુયાગદ્વાર વડે કયું છે - ૧. પ્રકૃતિ-સમુકીર્તન ૨. સર્વ –બબ્ધ ૩. નો-સર્વ-બન્ધ ૪. ઉત્કૃષ્ટ છે. અનુત્કૃષ્ટ }; ૬. જઘન્ય છે. આજઘન્ય ૮. આદિ , ૯. અનાદિ ,, ૧૦. ધ્રુવ ૧૧. અધુવ ૧૨, બન્ધસ્વામિત્વવિચય [ ૧૩. બધ-કાલ ૧૪. , -અન્તર ૧પ -સત્રિક૧૬. ભંગવિચય ૧૭ ભાગાભાગ ૧૮. પરિમાણુ ૧૮. ક્ષેત્ર ૨૦. સ્પર્શન ૨૧. કાળ ૨૨. અખ્તર ૨૩. ભાવ | ૨૪. અલ્પબહુ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં કહ્યું છે કે મહાધવલનો મૂળ ગ્રંથ સંતક— (સન) છે. એમાં “મહાકમ” પાહુડના વીસ અન્યાગદ્વાર પૈકી વેદના-ખંડગત વેદના તેમ જ વર્ગખંડમાંનો સ્પર્શ, કર્મ, પ્રકૃતિ, તથા બંધનમાં બંધ અને બંધનીય એમ એકંદર છ (૧૫) અનુયોગદ્વારને છોડીને બાકીનાં અઢારનું વર્ણન છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy