________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ ૧: એકેન્દ્રિયાદિ ૧૪ પ્રકારની બંધ-પ્રકૃતિની, ઉદય-પ્રકૃતિની અને સત્તા-પ્રકૃતિની સંખ્યા દર્શાવાઈ છે અર્થાત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ છે કેટલી પ્રકૃતિ બાંધે, એ જોને કેટલી ઉદયમાં આવે અને કેટલી સત્તામાં હોય તે આ કૃતિમાં નિરૂપાયું છે.
અવચૂરિ–સરિયાની મલયગતિ પવિવૃતિના આધારે આ રચાઈ છે. “વવાદ શર્મા : ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯)માં આને
પન્ન” કહી એનું પરિમાણ ૩૦૦ લોકનું દર્શાવાયું છે. આમાં ય અપાયાં છે,
(૧૬) ભાવપયરણ (ભાવપ્રકરણ )–આ પ્રકરણ વિમલવિજયગણિએ ૩૦ ગાથામાં જ. મ માં રહ્યું છે. એમાં એમણે નિમ્નલિખિત આઠ દ્વારને અંગે ઔપશનિકાદિ છ ભાવ વિચાર્યા છે
(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ, (૪) કાળ, (૫) રકલ્પ, (૬) કર્મ, (૭) ગતિ અને (૮) જીવ.
ત્રીજી ગાથામાં ચૌદ ગુણસ્થાનનાં અને એથીમાં છ ભાવનાં નામ દર્શાવાયાં છે.
અવચૂર્ણિ—આ પક્ષ છે. એ ૩૨૫ લોક જેવડી છે અને એ વિ. સં. ૧૯૨૩માં રચાઈ છે. એમાં કેટલાંક યંત્ર અપાયાં છે.
(१६) चतुर्दशजीवस्थानेषु जघन्योत्कृष्टपदे युगपदबन्धहेतुप्रकरणम्આ નામથી પ્રકાશિત કરાયેલી આ પાઈય કૃતિમાં બે ગાથા છે. એમાં ચૌદ પ્રકારના જીવોને અંગે જઘન્યથી અને ઉત્કટથી સમકાળે જે બન્ધના હેતુ હોય તે દર્શાવાયા છે.
ટીકા–આ નાનકડી અજ્ઞાતકર્તક રચના છે. એમાં એક યત્ન છે.
૧. જુઓ પૃ. ૪૮. ૨. આ સ્વપન્ન અચૂણિ સહિત ". આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં છપાઈ તે.
૩-૪. આ બંને વૃત્તિક બહેયત્રિભંગીની સાથે છપાવાયાં છે. જુઓ પૃ. ૯૫.