SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૯ ] સિદ્ધાન્તના અશ અંગેની કૃતિએ ९७ - (૧૦) પ્રકૃતિપ્રમન્ત્ર— આ શું ક`વિષયક કૃતિ છે એના કર્તાનું નામ જાણવામાં નથી. (૧૧) પ્રકૃતિષ્કિંચાર—આ કની પ્રકૃતિને લગતી કૃતિ હશે એના કર્તા કાણુ છે તે જાણવામાં નથી. (૧૨) કર્માંસ' (વે?)ધભગપ્રકરણ-આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિ રાજહંસના શિષ્ય દેવચંદ્રે રચી છે. (૧૩) અન્ધહેઉદયતિભંગી (અન્ધહેતૂદયત્રિભંગી) કિંવા ત્રિભંગિકાસૂત્ર—આ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હુ કુલગણિએ ૬૫ ગાથામાં રચી છે. એમાં ગુણુસ્થાના અને માગણુાસ્થાનેાનાં નામ આપી એ બંનેને ઉદ્દેશીને કર્મબંધના હેતુઓના ઉદયના સ્વામિત્વનું નિરૂપણ છે. વૃત્તિ વાનર િણુએ વિ. સ. ૧૬૦૨માં ૧૧૫૦ શ્લાક જેવડી સંસ્કૃતમાં રચેલી વૃત્તિ છે. આ વાનરનું બીજું નામ વિજયવિમલ છે અને તેમા આનંદવિમલસૂરિના શિષ્ય થાય છે. આ વૃત્તિમાં મૂળ કૃતિને ‘ત્રિભ`ગિકાસૂત્ર' કહેલી છે અને એમાં યન્ત્રા અપાયાં છે. આ વૃત્તિની વિ. સં. ૧૬૬૨માં લખાયેલી એક હાથપાથી મળે છે. ટીકા—આ આનંદસૂરિએ રચેલી ટીકા છે. એ આ વાનષ - કૃત હશે એમ જિ૦ ૨૦ કા॰ (ત્રિ. ૧, પૃ. ૧૮૧)માં કહ્યું છે. અવર— પ્રસ્તુત કૃતિ ઉપર એક અચ્ચર રચાઇ છે. (૧૪) અન્ધુયસત્તાયરણ (બન્ધ્રદયસત્તાપ્રકરણ )— આ વિજયવિમલણુએ ૨૪ ગાથામાં રચેલી કૃતિ છે. એમાં સ`સારી જીવના ૧. આ વાનરુષ'ની વૃત્તિ તેમ જ નથમ્યે ધૃવર્ારું તુળસ્થાનकेषु बन्धहेतुप्रकरणम् तथा चतुर्दशजीवस्थानेषु जघन्येोत्कृष्टपदे युगपद्द्बन्धહેતુપ્રજનનમ્ ” એમ અન્ય બે લધુ કૃતિ સહિત 'જૈવ આ॰ સ॰' તરફથી વિ. સાં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે. ލ ૨. આ કૃતિ સ્વાપન્ન મનાતી અવસૂરિ સહિત ‘જૈ॰ આ સ' તરફથી વિ. સં. ૧૯૭૪માં‘ પ્રસિદ્ધ કરાઈ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy