________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: કાલમાન અને બે શ્રેણિ વિષે માહિતી આપી છેઆ થેય “ભુજ’ નગરના મંડનરૂપ ષભદેવને લક્ષીને રચાઈ છે.
(૧૧) ગુણસ્થાન ગભિત જિનસ્તાન–આ ૧૮ કડીની કૃતિ જિન રાજસૂરિએ જેસલમેરની ભાષામાં વિ. સં. ૧૬૬૫માં રચી હતી શિવનિધાને વિ. સં. ૧૬૯૨માં એને બાલાવબોધ રચ્યો છે. જે
(૧૨) ગુણસ્થાનકગર્ભિત વરસ્તવન–આ વિયાકરણ વિનયવિજયગણની ૩ કડીની રચના છે એમાં ચૌદ ગુણસ્થાનની આછી રૂપરેખા છે.
(૧૩) ગુજરયા દ્વારા–આ નામની કૃતિની એક હાથથી અહીંના જૈનાનંદ પુસ્તકાલયમાં છે. આ કૃતિ તે આ પૂર્વે પૃ.૯૨માં નોધેલ ગુણસ્થાનઠાર તો નથી ?
(૧૪) ગુણઠાણુવિચાર–આ સાત કડીની ગુજરાતી કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. એનો પરિચય મેં પથશેદેહન ખંડ ૨, ઉપખંડ ૩, પ્રકરણ ૩)માં ચૌદ ગુણસ્થાનકની સજઝાયના નામથી આપ્યાં છે. એમાં ગુણસ્થાનકોના કાલમાનને
૧ જુએ જ. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૬૦૦). ૨. જે. ગુ. ક (ભા. ૩. ખ ડ ૨, પૃ. ૧૬૬૭)માં ગુણસ્થાનસ્તવનબાલાવ
બધો ઉલ્લેખ છે. ૩ આના આદિમ અને અંતિમ અંશ ઈત્યાદિ માટે જુઓ મારું પુસ્તક નામે | વિનયસરંભ (પૃ. ૬૦-૬૧). ૪ આ કૃતિ ગુર્જર સાહિત્ય સંગ્રહ (વિ. ૧, પૃ. ૪૪૬-૪૪૭)માં ગુણસ્થાન
કસઝાયના નામથી છપાવાઇ છે. ૫. આ મારું રચેલું પુસ્તક મારી સંમતિ વિના–મનરવીપણે ફેરફાર અને કાપકૂપ કરીને અને કેાઈક પાસે મુદ્રાણપત્ર તપાસાવીને છપાવાય છે એમ જાણવા મળ્યું છે.