________________
પ્રકરણ ] કર્મસિદ્ધાન્તના અંશ અંગેની કૃતિઓ ૯૩
(૭) ગુટ્ટાણસય (ગુણસ્થાનશત)-આ જમ૦માં ૧૦૭ પઘોમાં દેવચક્કે રચેલી કૃતિ છે. એનાં આધા અને અંતિમ પદ્યો નીચે મુજબ છે :
"नमिअ जिण गुणठाय मूलत्तरबंधुदयुदीरणया।
सत्ता ३२ जीअ ३३ गुणयोगो ३५ वउ(ओ १)ग ३६ लेसा ३७ સુવિહેક કરે છે.'
"भंगा संवेहाओ गुणट्ठाणसयं च देवचंदेण । મળી(fr) વિળયાવળવંતરાયરલ વયનં ૧૦૦ ”
આ અંતિમ પદ્યમાં કર્તાના નામનો તેમ જ એમણે શાન્તિદાસના કથનથી આ કૃતિ રચ્યાનો ઉલ્લેખ છે. આ કૃતિમાં ચૌદે ગુણસ્થાનનું નિરૂપણ છે. આ કૃતિને પ્રસ્તુત નામથી જિ. ૨૦ કે માં નોંધ નથી. વળી આ કૃતિ કોઈ સ્થળેથી પ્રકાશિત થયાનું જાણવામાં નથી. આની એક હાથપોથી અહીંના (સુરતના) “શ્રી મેહનલાલજી જ્ઞાનભંડારમાં છે. એનો પિથી અંક ‘ડર” છે. પ્રસ્તુત કૃતિ સાત પત્રની છે.
(૮) ગુણટ્રાણ મમ્મણ ટ્રાણ (ગુણસ્થાનમાર્ગણાસ્થાન)–આ નેમચન્દ્રની કૃતિ છે. એ દિ. છે ?
(૯) ગુણસ્થાનવિચારપાઈ–આ “વડતપ” ગચ્છના સાધુકીર્તિ એ ગુજરાતીમાં રચેલી કૃતિ છે. એમણે વિ. સં. ૧૪૯હ્માં વિક્રમચરિત્રકુમારરાસ રચ્યો છે.
(૧૦) ગુણસ્થાનકગભિત આદિજિનની થાય–આ ચાર પદ્યની ગુજરાતી થાય દ્વારા મેઘવિજયે ચૌદ ગુણસ્થાનોનાં નામ, એ દરેકનું
૧ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૪૮૭). ૨ આ સ્તુતિતરંગિણ (ભા. ૧, પૃ. ૨૫૧)માં છપાવાઈ છે.