________________
૯૨
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૧ : પજ્ઞ વૃત્તિ (પત્ર ૩૭ અને ૩૮)માં ધ્યાનદંડકસ્તુતિમાંથી એકેક અવતરણ અપાયું છે. “ચમ્પટિનની કઈ કૃતિમાંથી પાંચ પદ્યો પત્ર ૪૦-૪૧માં અપાયાં છે.
ભાવાનુવાદ-આ ગુજરાતી અનુવાદકનું નામ દર્શાવાયું નથી. હિન્દી અનુવાદ–મૂળ કૃતિને શબ્દાર્થ પૂરત હિન્દી અનુવાદ બનારસના નિવાસી સિતારે હિન્દુ રાજા શિવપ્રસાદની ભગિની ગેમતિબાઈએ કરી પ્રકાશિત કર્યો હતો.
હિન્દી લેકાર્થ અને હિન્દી વ્યાખ્યા–આ બંનેના કર્તા–અનુવાદક શ્રીતિલકવિજયજી પંજાબી છે. પ્રારંભમાં આઠ મૂળ પ્રકૃતિઓનાં નામ અને કાર્ય તેમ જ ઉત્તર પ્રવૃતિઓનાં નામ દર્શાવાયાં છે. મૂળના પ્રત્યેક પદ્યનો વિષય તે તે પદ્યની શરૂઆતમાં જણાવાયો છે.
(૩) ગુણસ્થાનકમારોહ–આ વિમલસૂરિની ૨૦૦૦ શ્લેક જેવડી રચના છે.
(૪) ગુણસ્થાનકમારેહ–આ જયશેખરસૂરિની કૃતિ છે.
(૫) ગુણઠાણકમારેહ (ગુણસ્થાનક્રમારોહ) આ જિનભદ્રસૂરિએ “જિળવંતાં વિના થી શરૂ કરેલી કૃતિ છે એ પજ્ઞ લેકનાલ વૃત્તિથી વિભૂષિત છે.
(૬) ગુણસ્થાનદ્વાર–આની એક હાથપોથી જૈનાનન્દ પુસ્તકાલયમાં છે. એને ક્રમાંક ૧૪૮૭ છે.
૧. જુઓ “શ્રીઆત્મતિલક ગ્રંથ સંસાયટી” તરફથી પ્રકાશિત ગુણસ્થાનકમારેહની હિન્દી પ્રસ્તાવના (પૃ ૩).
૨-૩ આ બંને મૂળ સહિત “ગુણસ્થાનકમારેહુ”ના નામથી આ તિ. 2. સે.” તરફથી વિ. સં. ૧૯૭૫ માં પ્રસિદ્ધ કરાયેલ છે.
૪. “નામ કમની ૯૩ ઉત્તર પ્રકૃતિએ ગણાવાઈ છે.