________________
પ્રકરણ ૯ ] કર્મસિદ્ધાન્તના અંશ અગેની કૃતિઓ ૯૫ નિર્દેશ છે. આ ઉપરાંત નિશ્ચય અને વ્યવહાર ની અપેક્ષાએ ગુણસ્થાનકનો વિચાર કરાય છે.
(૧૫) ઘ ટન્ટે gaiારું ગુજરાનવું વહેતુવાળઆ નામથી ઓળખાવતી પાઈય કૃતિમાં ત્રણ ગાથા છે. એમાં ગુણસ્થાનને વિષે જઘન્યથી તથા ઉત્કટથી એકીસાથે જે બા થાય તેનું નિરૂપણ છે.
અવચૂરિ–આના ઉપર સંસ્કૃતમાં અવચૂરિ છે. એમાં એક યત્ન છે.
(૧૬) ઉપશમ-શ્રેણિ– સ્વરૂપ-આ કૃતિ સંસ્કૃતમાં હશે. એના કર્તાનું નામ કે એનું પરિમાણ જાણવામાં નથી. એની એક હાથપથી અમદાવાદના ડહેલાના ભંડારમાં છે. આ જાતની સ્વતંત્ર કૃતિ ભવેતાંબરીય સાહિત્યમાં અન્ય હોય એમ જણાતું નથી.
(૧૭) ઉપશમણિની સઝાય– આ ઉપશમશ્રેણિને લગતી કૃતિ તે ન્યાયાચાર્ય કૃત ગુણઠાણુવિચારથી ભિન્ન છે.
(૧૮) ક્ષપક-શ્રેણિ-સ્વરૂપ—આ કૃતિ સંસ્કૃતમાં હશે. એના કર્તાના નામ કે એના પરિમાણ વિશે કઈ ઉલ્લેખ જોવા જાણવામાં નથી. આની એક હાથપોથી અમદાવાદના ડહેલાના ભંડારમાં છે.*
(૧૯) અવગસિખા (પક્ષપકશિક્ષા )આ જિનેશ્વરસૂરિના શિષ્ય જિનચન્દ્રસૂરિએ ૧૨૩ ગાથામાં રચી છે. શું આ કૃતિ ક્ષેપક
૧ આ નાનકડી કૃતિ અને એની અવસૂરિ સવૃત્તિક બન્ધહેતૃદયત્રિભંગી તેમ જ “ચતુર્વાગીવાપુ નઘોરહટ યુજવ વધતુકાળન” અને એની ટીકા સહિત 'જૈ. આ. સા.” તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાઈ છે.
૨. જુઓ જિ. ર૦ કે(વિ. ૧, પૃ. ૨૪). ૩. જુઓ પૃ. ૯૪. ૪. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૯૭). ૫. એજન, પૃ. ૯૭.