SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ સિફ્રાન્ત સંબધી સાહિત્ય [ ખ'ડ ૧: પ્યંત્રપૂર્વક કર્માદ્ધિવિચાર-પાંચ નવ્ય કર્મ ગ્રન્થેના અને સત્તરિયાના દેહનરૂપે તૈયાર કરાયેલું આ ગુજરાતી પુસ્તક છે. આમાં કર્મસિદ્ધાન્તને લગતી વિવિધ બાબતે રજૂ કરાઇ છે, સાથે સાથે જાતજાતનાં કાષ્ઠકા (યંત્ર) અપાયાં છે. આ યંત્રા પૃ. ૯–૧૪, ૧૦૧-૧૧૮, ૨૧૦-૨૭૦ અને ૨૭૨-૨૭૭માં અપાયાં છે. ૧ આ પુસ્તકની અનુક્રમણિકા ખેતાં જણાય છે કે એમાં છ ક્રમ પ્રથાના ક્રમે વિષયેાનું નિરૂપણુ છે. કમ્ પ્રકૃતિગણિતમાલા—આ ગુજરાતી પુસ્તકના યાજક દેવશ્રી તથા હેતશ્રી એમ બે જૈન સાધ્વીએ છે. આમાં પાંચ નવ્ય કગ્રંથે! તેમ જ ત્રે. સત્તરિયા એમ છને ગુજરાતીમાં સારાંશ કેટલાંક યંત્ર સહિત અપાયા છે. અંતમાં ઉપયુ ત છ યે કગ્રંથ (મૂળ) અપાયા છે. તેમાં સત્તરિયાની ૯૧ ગાથા છે. ૧ આ કૃતિ · જૈ૦ ધ॰ પ્ર૦ સ” તમ્ફથી ‘દેવનાગરી' લિપિમાં વિ. સં. ૧૯૭૩માં છુપાવાઈ છે. ૨ આનું વિવરણ પૃ. ૧૧૧-૨૦૯માં છે. ૩ આ ઉપરાંત કાઈ કાઈ વિગત અન્ય સાધનાને આધારે અપાઈ છે. ૪ આ પુસ્તક વિઠલજી હીરાલાલ લાલને ઈ.સ. ૧૯૩૫માં સ્વ. નવલભાઈ જેઠાભાઈના સ્મરણાથે પ્રસિદ્ધ કર્યુ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy