SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] પાંચ તન્ય ગ્રન્થા ૧ જર્મન મહાનિબન્ધ-ડૅ, હુ`ણુ યાર્કોબીના શિષ્ય ડૉ. હેમુથ વૅન ગ્લાસેનાપ ( Helmuth von Glasenapp) નામના જર્મીન વિદ્વાને ક`સિદ્ધાન્તને અંગે ખાસ કરીને પાંચ નવ્ય કર્મ ગ્રંથના આધારે ૩Die Lehre von Karman in der Philosophie der Jainas nach den Karmagranthas dargestellt નામને મહાનિબંધ જમન ભાષામાં લખ્યા હતા. જમનીમાંની બેંન (Bonn) વિદ્યાપીઠ તરફથી એ મહાનાધ માટે એમને પી.એચ.ડી.ની પદવી ઇ. સ. ૧૯૧૪માં મળી હતી. ૪અંગ્રેજી અનુવાદ્ગ—ગ્લાસેનાપે પેાતાના ઉપર્યુક્ત જર્મન નિબંધમાં સહેજસાજ સુધારાવધારા કર્યાં બાદ એને અંગ્રેજી અનુવાદ જી. એરિ ગિફાડે (G. Barry Gifford) ઇ.સ. ૧૯૨૧માં તૈયાર કર્યો હતેા. એનું નામ “The Doctrine of Karmaa in Jain Philosophy” રખાયું છે. ૧ આ મહાનિબંધ લાઇત્સિંગ (Leipzig)થી એટ્ટો હેરેસેવિલ્સે (Otto Harrassowiz) ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કર્યા હતા, એની નકલેા ઈ. સ. ૧૯૧૯ સુધીમાં વેચાઈ ગઈ હતી. આની એક પણ નકલ હજી સુધી તે મારા જોવામાં આવી નથી. ર એમણે 'યુમિંગન' વિદ્યાપીઠમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું થે।ડાક વખત ઉપર એમનુ અવસાન થયાનું કેટલાક કહે છે. ૩ જુએ પરમપયાસની ડૉ. એ. એન, ઉપાધ્યેની પ્રસ્તાવના [પૃ. ૪૦. ટિ.]. ૪ આ અનુવાદ પ્રકાશકીય નિવેદન, પ્રે, રેખ ઉઝમમે ન (Zimmermann)ના અંગ્રેજી અગ્રવચન, જર્મન આવૃત્તિની પ્રસ્તાવનાના અંગ્રેજી અનુવાદ તેમ જ ગિફોના અનુવાદને ઉદ્દેશીને ડૅા. ગ્લાસેનાપના વક્તવ્ય સહિત ખાઈ વીછખાઇ જીવનલાલ પનાલાલ ચેરિટી ફંડ''ના ટ્રસ્ટીઓએ ઈ.સ. ૧૯૪૨માં પ્રકાશિત કર્યા છે. એનુ સપાદ્યન કેટલાક અંગ્રેજી ટિપણેાપૂર્વક મેં કર્યુ છે,
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy