________________
કમસિદ્ધાંત સંબધી સાહિત્ય [ ખડ ૧૪ ચતુર્થ કર્મગ્રંથમાં “અવસ્થાન અધિકાર, “માર્ગણાસ્થાન” અધિકાર અને “ગુણસ્થાન” અધિકાર એમ ત્રણ અધિકાર છે. એ પૈકી પ્રથમ અધિકારના અંતમાં (૧) વેશ્યા, (૨) દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિય, (૩) સંજ્ઞા, (૪) પર્યાપ્તિ. (૫) કેવલીને ઉપયોગ અને (૬) એકેન્દ્રિયને ઉપયોગ એમ છ પરિશિષ્ટો છે.
દ્વિતીય અધિકારને અંગે (૧) યોગ, (૨) સમ્યકત્વ, (૩) અચક્ષુદર્શન, (૪) અનાહારક, (૫) અવધિદર્શન, (૬) આહારક, (૭) દૃષ્ટિવાદ, (૮) ચક્ષુર્દશનમાં ગ, (૯) કેવલિ–સમુદ્દઘાત અને (૧૦) કાળ એમ દસ પરિશિષ્ટ છે.
તૃતીય અધિકાર પરત્વે (૧) બન્ધના હેતુઓ, (૨) મૂળ ભાવ અને (૩) એક છવની ભિન્ન ભિન્ન સમયમાંના અને અનેક ના એક તેમ જ ભિન્ન ભિન્ન સમયમાંના ભાવ.
આ ઉપરાંત અંતમાં નિમ્નલિખિત છ પરિશિષ્ટો છેતેમાંનાં પહેલાં ચાર નીચે મુજબ છે -
(૧) છે. અને દિ. સંપ્રદાયનાં કેટલાંક સમાન તથા અસમાન મંતવ્ય, (૨) કામચWિકે અને સૈદ્ધાન્તિકના મતભેદ, (૩) ચતુર્થ કર્મગ્રન્થ અને (વે.) પંચસંગ્રહ તથા (૪) પ્રકીર્ણક મનનીય બાબત.
પંચમ કર્મગ્રંથનાં છ પરિશિષ્ટો પૈકી “ પિડ'પ્રકૃતિસૂચક શબ્દને કોશ નોંધપાત્ર ગણાય.
વર્ષાસૂત્રાનિ–પાંચ સવ્ય કર્મ ગ્રંથોના આધારે તણત વિષય સંસ્કૃતમાં સૂત્રરૂપે આ કૃતિમાં આગામે દ્ધારકે રજૂ કર્યો છે.' એ ૧રપ લોક જેવડી કૃતિ એમણે વિ. સં. ૧૯૬૮માં રચી છે. આ એ સત્વર પ્રસિદ્ધ કરાવી ઘટે.
૧-૨ જુઓ આગમ દ્ધારકની શ્રુતઉપાસના (પૃ. ૨૮).