SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું ૬૭ અમારે એક પુત્ર થયા. વ્યવસાયથી ધનને વધારતાં ધનશેઠે ધ કાય અને દાનમાં પુષ્કળ ધન વાપરવા માંડયું. શ્રીમતી ધર્મથી રહિત થઇને મારી આગળ જેમ તેમ દુષ્ટ વચન કહેવા લાગી. તેમજ મારા કથનથી તે ઉલટુ જ કરવા લાગી. પને દિવસે પણ સારૂ ખાય નહિ, સારાં વÀ પહેરે નહિ, યાચકને દાન પણ આપે નહિ તે અમને પણ સારાં કામ કરવા કે નહિ. અને તેણી પગલે પગલે અને હેરાન કરવા લાગી. “ છઠ્ઠા ભવને વિષે ચંપાપુરીમાં હું જિતશત્રુ રાજા થયા. ત્યાં પદ્મા નામે મારી એક પત્ની થઈ. ત્યાં પણ મારાથી પ્રતિકુળ રહીને મને હરેક રીતે સંતાપવા લાગી. “ પાંચમા ભવમાં હું ભૃગ થયા. મલયાચલ પ તમાં એક મૃગલી મારી પત્ની થઇ તેણે પણ મારાથી પ્રતિકૂલ વતીને જીવનપર્યંત મને સંતાપ્યા, ચાથે ભવે દેવભવમાં પણ પ્રતિકુળ દેવી મને મળી. ત્રીજે ભવે ધકા માં તત્પર જીવદયાના પાલક અને વનિયમને ધારણ કરનારા દેવશર્મા નામે હું વિપ્ર થયો. નામે મારે એક દુષ્ટ ભાર્યા થઈ. મને “ બીજે ભવે એટલે ગત ભવમાં મલયાચલ પર્વત ઉપર હું પાપટ થયે. ભાગ્યવશાત્ એક પ્રતિકુળ એવી શુકી મારી પત્ની થઇ, પ્રસવ સમયે મે તેને શમીના વૃક્ષ ઉપર માળા બાંધવાનું કહ્યું; પણ આળસુ એવી તેણીએ મારા કહેવા તરફ ધ્યાન આપ્યું નહિ. જેથી મ યત્નથી શમીના ઝાડ ઉપર માળા આંધ્યા, અમે મન્ને તેમાં રહેવા લાગ્યાં. શુકીને એ ચાં થયાં; તેને હું બહારથી આહાર લાવીને તેમજ પાણી લાવીને પાપતા હતા. ક્રમે કરીને તે વૃદ્ધિ પામવા લાગ્યાં. “ એકદા વનમાં વાંસના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન થતાં, વૃક્ષ અને તૃણાદિકને બાળતા તે અમારા માળા પાસે આવ્યા
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy