________________
વિક્રમચરિત્ર યાને કૌટિય વિજય
રાજાએ નગરવાષણા કરવા માટે પડતુ વગડાવ્યેા અને બીજે દિવસે નગરની સર્વે સ્રીએતે-આબાલવૃદ્ધ સ નારીઓને ગૃહમાં રહેવાની આજ્ઞા ફરમાવી.
પ્રાતઃકાળે રાજસભામાં આવી એ ત્રણે વિદ્યાધર વેએ અદ્ભુત નૃત્ય શરૂ કર્યું. રાજતનયા સુકુમારી દેવાના અદ્ભુત નૃત્યની વાત સાંભળીને જોવાને આતુર થયેલી પુરૂષના વેશ ધારણ કરીને રાજસભામાં દાખલ થઇ. કાઇ દ્વિયંસે નહિ જોયેલું એવું અદ્ભુત નાટક જોઈને રાજા વિગેરે સર્વે સભાજના તલ્લીન એકચિત્તવાળા બની મસ્તક ધુણાવવા લાગ્યા. તેમનું નૃત્ય જોઇ પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું, “ હું વે! સર્વે દેવતાઓને દેવાંગના હોય છે, છતાં તમે સ્ત્રીઆના દ્વેષ કરે છે, તેથી મને નવાઇ લાગે છે, કહેા એમાં શું કોઈ કારણ રહેલું છે ? ”
'
·
રાજાનું વચન સાંભળી વિક્રમદેવ આલ્યા, “ સ્ત્રીઓ પાષિષ્ઠા, દુરાચારી, નિર્લજ્જ અને દુષ્ટ ચિત્તવાળી હાવાથી
અમે તેમના તરફ રાષવાળા છીએ. ”
વિક્રમદેવની આવી આશ્ચર્યકારક વાણી સાંભળી રાજાએ વિક્રમદેવને પૂછ્યું, “શ્રીએ આવી પાષિષ્ઠા અને નીચ છે, એવું તમે શા ઉપરથી કહેા છે ? ”
“મને સાત ભવથી સ્રી તરફના સતાય નથી, કારણ કે મારા તે ભવામાં સ્રીએ મને દુ:ખી કરેલા હેાવાથી આ ભવમાં હું સીદ્વેષી થયા છુ’” વિક્રમે કટાણુ મુખ કરીને કહ્યું, જો એ તમારા સાતે ભવા કાંઇ હરકત ન હોય અને તમે જાણુના હા તેા અને કહેા. ' રાજાએ પૂછ્યું.
"
રાજાના પૂછવાથી વિક્રમદેવે સાતે ભવ સુકુમારીએ કહેલા તે ઉલટી રીતે કહી સંભળાવ્યા.
· સાતમા ભવને વિશે લક્ષ્મીપુર નગરમાં હું ધન નામે શ્રેષ્ઠી હતા. ત્યાં શ્રીમતી નામે મારી પત્ની હતી.