________________
T 0
મહારાજા વિક્રમાદિત્ય, ભટ્ટમાત્ર, અસિવૈતાલ અને મદના તથા કામકલી આ બન્ને વેશ્યા સાથે પાંચ સુંદર ઘેડી ઉપર પાંચ જણ સ્વાર થઈને અવન્તિનગરીથી ગુપચુપ નીકળી પ્રતિષ્ઠાનપુર નગર સમીપે આવ્યાં, ત્યાં ઉડાનની રક્ષિકા મારીએ કંઈક સૂચવન ફુકાર શબ્દથી કર્યું છે.
પૃષ્ઠ ૫૪