________________
પ્રકરણું ૬૩ મું
પ૩૧ દિવસે રાત્રીને સમયે અપૂર્વ વન આવ્યું. સ્વમામાં રાજા પિતાની નગરીને સ્થાનકે અમરાવતી-સ્વગપુરીને જોઈ જાયે. અને વિચારમાં પડે, “કઈ દિવસ નહિ ને આજે આ શું ?”
પ્રાતકાળે રાજાને જરા ઉદાસ જોઇ મંત્રી , મહારાજ! આપને એવું શું છે કે જે આજે વદન ઉપર લાનિ છવાઈ ગઈ છે?”
એ વાત જ કહી શકાય તેવી નથી, મંત્રી ! ” રાજા અરિમદન બોલ્યો.
છતાંય કહે તે ખરા. કહેવાથી મનનો બેજે હલકે થાય. શક્ય હોય તો એનો ઉપાય પણ થાય.” મંત્રીએ કહ્યું.
“મંત્રી! એ વાત કહું ? મારી નગરીને સ્થાનકે મેં સ્વર્ગપુરી જોઈ. એ સ્વમ શું સૂચવતું હશે ?” મંત્રીનો અભિપ્રાય જાણવા રાજા છે.
રાજન! એ તે નવાઈની વાત! ” મંત્રીએ કહ્યું.
છતાંય મંત્રી ! મારી એક વાત સાંભળ. મારી નગરીને તું સુવર્ણમય બનાવ! સોનાની બનાવી તેનું સુવર્ણપુર નામ સાર્થક કર!” રાજાએ મંત્રીને કહ્યું.
રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડે, “મહારાજ! એ શી રીતે બને? આખીય નગરીનાં નાનાં મેટાં મકાનો સુવર્ણ ને રત્નજડિત બનાવવા અશક્ય છે.”
“એ અશક્યને તારી બુદ્ધિથી શકય કરી બતાવ, મંત્રી! આ રાજભંડાર તને તેંપી દઉં છું. સુવર્ણ હીરા, માણેક, રત્નો, મોતી કેટીગમે ભંડારમાં અનામત પડ્યાં છે. ગમે તેટલું દ્રવ્ય વાપરીને પણ મારી નગરીને સ્વર્ગ સમાન બીજી અમરાવતી બનાવી દે!રાજાએ