________________
૫૨૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પગ, માથું, શરીર એક પછી એક અમારી આગળ પડયાં. તારી પત્નીએ તેને પોતાના પતિનાં જાણું કાષ્ઠભક્ષણ કરવાની હઠ લીધી. એ સતીના ભસ્મ થયા પછી હજી તે અમે સભામાં આવીને બેઠા છીએ, ત્યાં વળી તને સાજાતાજ જોઈ અમને વિચાર થયે કે આ શું ? સ્ત્રીએ વગર વિચાર્યું શું કરી દીધું ? એાળખ્યા પારખ્યા વગર ત્યારે એ કોની સાથે બળી ભસ્મ થઈ ગઈ?” રાજાએ બધી વાત તે પુરૂષને કહી સંભળાવી.
“રાજન ! બેટું બોલી મને ઠગશે નહિ. શું મારી સ્ત્રી કાષ્ઠભક્ષણ કરી ભળી મરી ગઈ છે?” પેલો પુરૂષ રેષ ધરતે બે .
હા, એમાં શું શક છે? આ બધાય સભાસદ એના સાક્ષી છે.
એ બધાય તમારા માણસો ને! તમારૂં ગાયું ગાય એ તે!”
“ ત્યારે વિશેષ ખાતરી કરવી હોય તે સ્મશાનમાં ચાલે, એની ભસ્મ બતાવું. ધગધગતા અંગારા જેઇને– તાજી સળગતી ચેહ જોઈને તે તમને ખાતરી થશે ને? રાજાએ વિશેષ ખાતરી આપતા કહ્યું.
તમારા અંતઃપુરમાં છુપાવેલી તે સ્મશાનમાં વળી કયાંથી હેય?”
મારા અંતઃપુરમાં તો છે જ નહિ.”
અને હેય તે ?” પેલાએ કહ્યું. “મારા અંત:પુરમાં? આ તમે શું બોલે છે?'
“હા, તમારા અંત:પુરમાં ! મંત્રીઓ તમે સાક્ષી છો. ચાલો મારી સાથે, રાજાના અંતઃપુરમાંથી હું મારી પત્નીને શોધી કાઢે.'