________________
૪૨૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
“ પિતાજી! કયા દુઃખે આપ આટલા બધા હતાશ થઈગયા છે ?’” પુરહિતે રાજસભાની હકીકત પેાતાની પુત્રીને કહી સભળાવી. પુરોહિતની વાત સાંભળી બાળા ખેલી; કે “ હું પિતાજી! મીનના હુસવાનું કારણ હું રાજાને કડીશ. આપ બેફિકર રહા !”
પેાતાની પુત્રીની વાત સાંભળી પુરહિત ખુશી થતા રાજા પાસે આવ્યો; અને રાજાને કહ્યું કે હે મહારાજ ! મારી પુત્રી તમાને મત્સ્યના હસવાનુ` કારણ કહેરો. ”
રાજાએ પુરાહિતકન્યાને રાજમહેલમાં તેડાવી પૃચુ'; કે હે “ ખાળે ! એ મીનના હસવાનુ કારણ તું જાણતી હા તા મને કહે ! ” રાજાના પૂછવાથી પુરાહિત કન્યા બેલી: મહારાજ ! એ વાત આપ મને ન પૂછે ! આપ રાણીસાહેબને જ એ વાત પૂછેા. રાજાની એવી ખાનગી વાતે આમ જાહેરમાં પ્રગટ થાય તે આપને શાભા આપનારી થશે નહિ. '
બાળાની શિખામણ સાંભળી રાજા :એલ્યો; “કે મે રાણીને પૂછતાં તેણીએ મને કહ્યું કે તે વાત હું જાણતી નથી; માટે તું જ કહે ! '”
રાજાએ પોતાના દાગ્રહ ચાલુ રાખ્યો. રાજાના કદાગ્રહથી પુરોહિત-ન્યા ખેલી; “ તે પછી આયએ મીનના હુસવાનું કારણ પુષ્પહાસ નામના મંત્રીને પૂછે; તે આપને જરૂર કહેરો. ’’
ダチ
“ પુષ્પહાસને તા મેં કારાગ્રહમાં નાખેલા છે. રાજાએ કહ્યું.
“ તા ત્યાંથી લાવા ! ” પુરહિતકન્યા બેલી. રાજા વિક્રમે પુષ્પહ્રાસને કારાગ્રહમાંથી રાજસભામાં તેડાવી પૂછ્યું; “ મંત્રી ! મત્સ્યના હુસવાનું કારણ કહે. ” રાજાની વાત સાંભળી પુષ્પહામ મંત્રી વિચારમાં