________________
૪૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
સુનિવરોને પાતાના ભાતામાંથી શુદ્ધ અન્નનુ દાન આપ્યુ, અનુક્રમે ચંદ્ર પોતાના મિત્રો સહિત લક્ષ્મીપુર નગરમાં આવ્યો; ધનપ્રાપ્તિ માટે ત્યાં રહી કાંઇક ઉદ્યમ કરવા લાગ્યો.
“ એક દિવસે કોઈ વીર્ નામના વણક સાથે ચને તકરાર થઇ. આ તકરારે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. ભયકર મારામારીમાં વીરે દૃઢ મુઠ્ઠીથી ચંદ્રના મત સ્થળે ઘા કર્યાં. ચદ્ર ભૂમિ ઉપર પડી ગયો અને તેના રામ ત્યાંજરસી ગયા. એ ચંદ્ર ત્યાંથી મરીને તું વિક્રમ થયો. મુનિદાનના પ્રભાવથી તને માટી સમૃદ્ધિવાળુ” રાજ્ય મળ્યું; તારા મિત્રા પેલા રામ અને ભીમ મૃત્યુ પામીને ભટ્ટમાત્ર અને અગ્નિવૈતાલપણે ઉત્પન્ન થયા. પૂના મિત્રે આ ભવમાં પણ તારા મિત્રો થયા. જે વીરે તેને દૃઢ સુન્ની મારી આરી નાખ્યો હતા તે વીર મૃત્યુ પામી અનુક્રમે ખક ચાર થયો. પૂના વેરથી આ ભવમાં તે તેને મારી નાખ્યો. યજ્ઞમાં હવન કરાતા એક બાને તે પરભવમાં પચાવેલે હાવાથી આ ભવમાં ખળવાન નીગી અને એકસા વના આયુષ્યવાળા થયો. ' ગુરૂ સિદ્ધસેનસૂરિએ રાજા વિક્રમના પૂર્વભવ કહી સંભળાવ્યો. પેતાના પૂર્વભવ સાંભળી રાજા જૈનધર્મીમાં અધિક પ્રીતિવાળા થયો. રાજાને ધર્મના રંગે રંગાયેલા જોઇ ગુરૂ ખેલ્યા; “ હે રાજન ! પ્રાણીઓ જે જે પાપ કરે છે તેની જો તે આલેાચના કરતા તે તે પાપથી છુટી જાય છે. આલાચના વગર પાપથી મુક્ત થવાતુ નથી. ગુરૂ પાસે પેાતાના પૂર્વ કૃત ઢાખે. પ્રગટ કરીતે આલેાચના કરવી. આલેચના કરવાના પરિણામવાળી વ્યક્તિ કદાચ વચમાં કાળ કરે તા પણ તે આરાધક કહેવાય છે. જે પુરૂષ ચપળ ચિત્તવાળે હાય: શ, કપટી, માયાએ કરીને બીજાને ઠગવાવાળા હોય: