________________
પ્રકરણ ૪૯ મું
૪૦૩ ગગનધૂલિએ રાજા વિક્રમ આગળ બધી વાત કહી સંભળાવી. રાજાએ સુરક્ષાનાં વખાણ કરતાં ગગનધૂલિ સાથે આવી કુઈમાં રહેલા બન્ને મંત્રીઓને બહાર કઢાવ્યા અને તેમને ખવરાવી પીવરાવી થોડા દિવસમાં તાજા કર્યા રાજા વિક્ષે સુરૂષાની પ્રશંસા કરતાં ગગનધૂલિને ખુબ ઈનામ આપ્યું, ને બન્ને મંત્રીઓને લઈને સુરક્ષાના શિયળના મહાભ્યથી મસ્તક ધુણાવતો તે અવંતીમાં આવ્યું.
“મહેબત અચ્છી કીજીયે, ખાઇએ નાગરપાન, મહેબત બૂરી ન કીજીયે, જાએ ક ર નાકા
પ્રકરણ ૪૯ મું
વફાદારી તે ચમકે ચાબુકે, ટુંકારે રજપુત;
વધઘટ રીજે વાણિયે, ડાકે રીજે ભૂત.” વીરપુર નગરમાં ભીમરાજાને પદ્માવતી નામે રાણી હતી. તેને રૂપચંદ નામે એક પુત્ર હતે. રૂપચંદ મહર કાંતિવાળે અને પરાક્રમીઓમાં અણુ શુરવીર હતો ભીમરાજાને માનાતે ચંદ્રસેન નામે એક સેવક હતે. ગંગદાસ નામે રાજાને એક પુરોહિત બ્રાહ્મણ હતે. મૃગાવતી એ પુરો હિતની પત્ની હતી. ભીમરાજાનો માનીતે ચંદ્રસેન યુવાન દેખાવે ફડે ને વાચાળ હોવાથી શહેરમાં સ્વેચ્છાએ પરિભ્રમણ કરતો હતે.
બજારમાં ફરતાં ફરતાં એક સ્થાનકે ઘણુ માણસે ભેગા થયેલા હોવાથી ચંદ્રસેન પણ એ માણસની વચમાં ઘુસી ગયે, ત્યાં ટીલા ટપકાં કરેલા એક વિપ્રને બધાના હાથ જે કંઇક બડબડતો જેવાથી ચંદ્રસેને પણ તે વિપ્રને