________________
પ્રકરણ ૪૮ મું
૩૯૭
આવ્યે તને કેટલા સમય થયો ? તારૂ નગર છેાડીને તુ અહી' કેમ આવ્યો, સાથે વાહ ? ”
“હે સ્વામિન! લગભગ છ માસથી હું આ નગાં વ્યાપાર અર્થે આવેલા બ્રુ. ,,
66
સા વાહે રાજાને કહ્યું એ પ્રસંગે સાથ વાહના ગળામાં કરમાયા વગરની પુષ્પમાળા જોઈ રાજા ચમક્યો, આ બાળાનાં પુષ્પ કમાતાં નથી તેનું શું કારણ ?’’ “ મહારાજા ! એ પુષ્પમાળાનાં પુષ્પા ન કરવાનુ કારણ તમે સાંભળેા.
ચપાનગરીમાં ધનદશ્રેષ્ઠીને ધન્યા નામે પત્નીથી બનકેલિ નામે પુત્ર થયો; યોવનવયમાં કૌશ‘ભીનગરીના ચદ્રમહીની રૂકમિણી નામે કન્યાને પરણ્યો. ધન કમાવાને પુષ્કળ સાધના લઇને હું. પરદેશ નીકળ્યો. પાયા, પાડા, ઉટ અને માણસા વગેરે સાધનાની એટલી બધી વિપુલતા હતી કે માર્ગમાં તેમના ચાલવાથી ઉડતી ધૂળથી આકાશ બધુ ધૂળમય થઇ ગયું, આથી લાકાએ મારૂ નામ ગગનલિ પાડયું. પરદેશથી પુષ્કળ લક્ષ્મી એકઠી કરી ચપાનગરીમાં પાછે આવ્યો. પાતાના વતનમાં રૂકમિણી સાથે કેટલાક સમય મારે સુખમાં ચાલ્યો ગયો. તે દરમિયાન કામલતા ગુણકાની મારે દસ્તી થઈ, તે એની સાથે રહેવા લાગ્યો. ગુણકા સાથેના સહવાસમાં ઘરની બધી લક્ષ્મી મે' ખી નાખી. મારી ચિંતામાંજ મારા માતાપિતા મૃત્યુ પામી ગયાં,. છતાં વેશ્યાના ઘેરથી હું પાછા ફર્યાં નહિ. મારા હિ આવવાથી કિંમણી પણ ઘરમાં દ્રવ્ય ખુટી જવાથી તે મકાન પણ પડુ પડુ થ રહેવાથી પાતાના પિતાને ઘેર ચાલી ગઇ. એ રીતે ઘર બધુ સાફ થઈ ગયું.
ઘેથી ધન નહિ આવવાથી દુષ્ટ ચિત્તવાળી વેશ્યાએ