________________
૩૯૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જમવા બેઠા, એક પાટલા ઉપર યોગિની બેઠી. હવે એક પાટલો ખાલી રહેવાથી રાજા બોલ્યો. “આ એક પાટલા ખાલી પડયો છે, તો હે રાણી! તું એક પુરૂષને પ્રગટ કર !”
હું કાંઈ આ યોગિનીની માફક જાદુગર છું, કે પુરૂષને પ્રગટ કરું?” સૌભાગ્યસુંદરી બોલી.
જાદુગર નથી પણ મહાસતી તો છે, તે તું તારા સતિત્વના પ્રભાવથી પ્રગટ કરી શકે છે!
રાજાનાં વચન સાંભળી રાણુ બેલી, “હે રાજન ! તમે આવું શું બોલો છો ?
રાજાએ વિચાર્યું કે આ રાણી સીધેસીધી માનશે નહિ, તેથી આક્ષેપપૂર્વક બોલે, “રાણું ! પેલા ગગનલિ સાથે વાહને જમવા બેસાડ! ?'
રાજાનો હુકમ સાંભળી રાણું ગભરાણું. “રાજા તે બધું જાણતા લાગે છે !” ભાગેલા પગે રાણુએ ગગનધૂલિને બહાર તેડી લાવી, રાજા આગળ હાજર ર્યા. પાંચ જણે ભેજન કર્યું. રાજાએ બધાને ભોજન જમાડી તૃપ્ત કર્યા, ભેજનકાર્યથી પરવારી રાજાએ યોગીને કહ્યું, હે યોગી! તમે યોગી થઈ ભગવાનનું ધ્યાન છેડી આ યોગિનીના પાસમાં શા માટે લપટાયા ? હવે આ યોગિનીની માયા છોડી ભગવાનના ધ્યાનમાં લીન થાઓ !
રાજાની વાણું સાંભળી યોગી યોગિનીને છોડી જગલમાં ચાલ્યો ગયો.
રાજાએ ગિનીને કહ્યું, “આ પુરૂષને બદીખાને રાખવા કરતાં એની સાથે અછાએ તું મારા નગરમાં રહે અને સુખી થા?” રાજાએ યોગિની અને તેના પુરૂષને રવાને કરી દીધાં.
રાજાએ ગગનધૂલિ તરફ નજર કરી, “માસ નગરમાં