________________
૩૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
6.
પ્રકરણ ૪૮ મું. નારીચરિત્ર
वञ्चकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता ।
इति नैसर्गिका दावा, यासां तासु रमेत कः ॥
',
ભાવા —ગાઈ, ફુરણું, ચચળતા અને એ સ્વભાવિક દાષાને ધારણ કરનારી સજ્જન પુરૂષ મીઠી નજરે જુએ !
સ્ત્રીઓ
નિશાના ધાર અંધકારમાં નગરચર્ચા જોવા નીકળેલા રાજા વિક્રમ ગુસ વેષે ફરતા ફરતા કોઈ શ્રેષ્ઠીના મકાનની આગળ આવ્યા. એ મકાનના આંગણામાં સૂતેલી એ માળિકાને વાતા કરતી સાંભળી, તે ત્યાં આગળ ક્ષણભર ભેા રહ્યો.
બન્ને બાળિકાઓમાંની એક કરી સૌભાગ્યસુંદરીએ પૂછ્યું, “ અરે સખી, તું પરણીને સાસરે જઈ શું કરીશ? ” હું પરણીને સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરીશ, પતિની ભક્તિ કરીશ. ”
''
એ સખીની વાત સાંભળી સૌભાગ્યસુ દરી ડુંગરાતી એલી, “હું! શું તુ' આવી ગુલામી કરીશ ? ” ત્યારે તું શું કરીશ, સખી ? ’
"(
હુ' તા પતિની સાથે પરણી સાસરે જઈ પતિને છેતરીશ; અને પરપુરૂષ સાથે મજા કરીશ. ”
સ્વછ દીપણું તરફ કા
રાજા વિક્રમ એમની વાત સાંભળી મકાનની નિશાની યાદ રાખી ત્યાંથી ચાલ્યો ગયો. પ્રાતઃકાળે રાજસભામાં આવીને રાજસેવકાને એ મકાનના માલિકને તેની નિશાની આપી ખેાલાવવા મોકલ્યા. રાજસેવકોએ એ કન્યાના પિતાને સભામાં હાજર કર્યો. રાજાએ એના પિતાને પુષ્કળ ધન