________________
પ્રકરણ ૩૭ મું
૩૧૩ આવ્યું. વનમાં ઘેલા રાજકુમારને જોઈને દુઃખી થયેલ રાજા તેને નગરમાં તેડી લાવ્યા. અનેક વૈદ્યોના ઉપચાર કર્યો પણ રાજકુમારનું ગાંડપણ ગયું નહિ. ત્યારે રાજાને શારદાનંદન સાંભર્યા. “અરે મંત્રી! જે આજે શારદાનંદન હેત તે રાજકુમારને સજજ કરત! ”
મંત્રીએ ખાનગીમાં છુપાવેલા શારદાનંદનને વાત કરી. શારદાનંદનને સ્ત્રીને વેશ પહેરાવી રાજા પાસે તેડી લાવી મંત્રીએ રાજાને કહ્યું, “હે મહારાજ ! મારી પુત્રી સકલ શાસ્ત્રને જાણનારી રાજકુમારને સજ્જ કરશે!
રાજાએ પડદામાં પ્રધાનપુત્રીને રાખી રાજા વિગેરે પરિવાર પડદા આગળ રાજપુત્રની સાથે રહ્યો. રાજપુત્રને સંભળાવતી પડદામાં રહેલી પુત્રી-શારદાનંદન બોલે, “અરે રાજકુમાર ! વિશ્વાસે રહેલાને છેતરે એમાં ચતુરાઈ શી? ખેળામાં સૂતેલા વાનરને વાવ પાસે કરાવી નાખે એમાં પુરૂષાર્થ શુ ? ” આમ એક લેક બેલવાથી રાજપુરો “વિ અક્ષર છોડી દીધો ને “સિ મેરા, “સિ મેરા,” બોલવા લાગ્યો.
શારદાનંદન બીજે લેક બેલ્યો, “અરે રાજકુમાર! યાદ રાખ! ગંગા, ગેમતી કે સમુદ્ર સ્નાન કરીને અનેક પાપથી છુટાય છે, પણ મિત્રને દ્રોહ કરનાર વિશ્વાસઘાત રૂપી પાપથી મુકત નથી.” એ કલેક સાંભળી રાજકુમારે “સિ” અક્ષર છેડી દીધે, ને “મેરા “મેરા બેલવા લાગ્યું.
શારદાનંદ ત્રીજે લેક બેલ્યો, “રાજકુમાર મત્રદ્રોહ કરનાર ઉપકાર ઉપર અપકાર કરનાર ચાર, વિવસીને ઘાત કરનાર એ ચારે યાવતચંદ્ર દિવાકરૌ નરકમાં સડયા કરે છે.” એ લેક સાંભળી મે અક્ષર છુટી ગયે,
રાજાએ વચમાં પૂછ્યું; “ હે બાલા! ગામમાં