________________
૧૨
વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય
ચિતમાં મિત્રાચારી થઈ. વાઘ પણ એમને ખાવાની ઇચ્છા કરતા એ વૃક્ષ નીચે થેાલ્યા. રાત્રીને સમયે રાજપુત્ર પિના ખેાળામાં માથું મુકીને ઉધી ગયા, ત્યારે નીચે રહેલા વાઘ મેલ્યા, ‘ અરે વાનર ! તારા ખેાળામાં સુતેલા એ પરદેશીને તું નીચે નાખ કે જેથી એનું ભક્ષણ કરી મારી સુધાને હું... શાંત કરૂ
વાઘનાં વચન સાંભળી વાનર ખેલ્યા. “ અરે ! મારા ખેાળામાં સુતેલા રાજકુમારને હું શી રીતે વિશ્વાસઘાત કરૂ ? '
ત્યારે તે! આહાર વિના હું અવશ્ય મરી જઇશ. ” વાઘે કહ્યું.
“ તે તું જાણે ! પણ આ વિધાસુને હુ ઐતરીશ નહિ, 1
રાજકુમાર જાગ્યા એટલે તેના ખેાળામાં માથું સુકીને વાનર સુઇ ગયા. વાનર ધી ગયે!, એટલે વાધે રાજકુમાર પાસે વાનરની માગણી કરી. વાઘના કહેવાથી રાજકુમારે વાનરને નીચે નાખી દીધેા. વાઘના મુખમાં પલે: વાનર હસીને પછી ફ્દન કરવા લાગ્યા, તેથી વાધે પૂછ્યું કે, “ તું હસીને પછી રૂદન કેમ કરે છે?
વાઘના જવામાં વાનર મેલ્યા, (" આ મહાષાપી વિશ્વાસઘાતી રાજકુમાર મારે મિત્ર થઇને મને મેતના સુખમાં નાખી દેવાથી મરીને નરકમાં જશે તેથી હુ રૂદન કરી રહ્યો છું.
35
પછી વાઘ પેાતાને સ્થાનકે જવાથી રાજકુ માર ત્યાંથી ઉતરીને આગળ ચાલ્યું, પણ તે ગાંડા થઇ ગયા અને વિસે મેરા, વિસે મેરા ’જ મકવા લાગ્યા. વાઘના ભયથી નાડેલા અન્ય નગરમાં પહોંચી ગયા. અને એકાકી જોઇ રાજા વિગેરે પરિવાર રાજકુમારને શાધતા શોધતા વનમાં