________________
૨૭૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિષ
સુખમાં વ્યતીત કર્યાં. અ ંતે અનસનમાં રહેલા રાજા છતારી નમસ્કાર મંત્રને સાંભળતા તે શુભ ધ્યાનમાં તત્પર જીતેશ્વર શ્રી ઋષભદેવના ધ્યાનમાં જ લીન હતા. એટલામાં ત્યાં નજીક ચુગાદીશના મંદિરના શિખર ઉપર શબ્દ કરતા એક શુક તરફ ધ્યાન ગયું. રાજા શુક્રને જોતાં જોતાં મરણ પામીને શુકંપણાને પામ્યા. હુસી અને સારસી પણ રાજાના મૃત્યુકાર્ય થી પરવારી દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા લાગી. આયુષ્ય પૂર્ણ થતાં હુંસી અને સારસી પ્રથમ સ્વર્ગ દેવીપણે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પાતાના પૂ ભવના પતિને શુકાનીમાં ગયેલા જાણી અને દૈવીએ શુકવાળા વનમાં આવી શકને પ્રતિમાધ કર્યા.
“ પ્રતિમાધ કરેલા શુષ્ક અનશન કરીને પ્રથમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. તે પેાતાની બન્ને દેવીઓ સાથે મુખ ભાગવા લાગ્યા. કાળે કરીને બન્ને દૈવીએ આયુ યે ચ્યવી જવાથી ધ્રુવ દુ:ખી થયા. દેવી વગર મનોહર વાપી, વન, પ્રાસાદ, નાટક, કયાંય એનુ મન રમતુ નહિ.
એકદા ધમ સાંભળવાની ઇચ્છાથી તે ધ્રુવ ધર્માધાષ કેવલી પાસે લક્ષ્મીપુરના ઉદ્યાનમાં આવ્યા. ધર્મને સાંભળી ને તે દેવતાએ પૂછ્યુ’, ‘ ભગવન્ ! હું સુલભઐાધિ કે દુર્લભએધિ છુ તે આપ કહો !”
તું ભાવીકાલમાં સુલભમાધિ થઇશ. ' ગુરૂએ કેવલજ્ઞાનના ઉપયાગથી કહ્યું.
કેવી રીતે ? ” દેવતાએ ખુશી થતાં કેવલીને પૂછ્યું, - સાંભળ ! તારી અને પત્ની હંસી અને સાસી તેમાં હસીના જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ભૃગધ્વજ રાજા થયા છે, ને સારી ગાંગિલ ઋષિની કનકમાલા નામે પુત્રી થઈ છે. એમનો તું પુત્ર થઇશ. પાંચ વર્ષ ના થતાં તને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી તું સુલભમેાત્રિ થશે.