________________
૯૫
પ્રકરણ ૧૨ મું ભેદ હે! માટે આની જ ખબર લઇ નાખીએ તો ઠીક !)
મજુરને લઈ ત્યાંથી પાછા ફરતાં ગુફામાંના એક ખાનગી ખંડમાં આવી મજુરને મંડપમાં બેસવાનું કહી ખરક અંદર ચાલ્યો ગયે ને કંઇક ખાવાનું લાવીને મારને આપ્યું. મજુરને કાંઈ ખાવું નહેતું; તેમજ આ જગાએ દુર્જનના હાથનું ખાવું ને મોતના મેમાન થવું એ બરાબર હોવાથી ખાવા તરફ ધ્યાન નહિ આપતાં ખરિકને નખથી શિખ સુધી બરાબર જોવા લાગ્યો. દેવીના વરદાનથી ગુફામાં પિતાના મૂળ સ્વરૂપને ધારણ કરેલા ખરકને જોઈ રાજા-મજુર વિચારમાં પડયે. “ની આ પોતે જ ખરક છે. આજની તક જે ગઈ તો કેઇ કાળે ગયેલી તક પાછી આવતી નથી, માટે આજે હિસાબ ચૂકતે કરવો જોઈએ.”
મજુરને વિચારમાં પડેલો જોઇ ખર્ષક છળ મેળવી તેની ઉપર ધર્યો. “ દુષ્ટ ! નરાધમ! શું વિચાર કરે છે? જાણે છે કે તું અહીં યમના ઘરે છે!”
પિતાની ઉપર ધસી આવતા ખરિકને જોઈ મજુર ચે. ખાવાનું તેની ઉપર ફેંકી દેતો જરા દૂર ખસી જતાં ગર્યો, “ખબરદાર! તુ જાણે છે; હું પણ વિકમ છું?”
“તું વિક્રમ? તે સમજે કે આજે વિક્રમ આ પૃથ્વી ઉપરથી નાબુદ થશે ! હમણાં તું તને શરણ થશે!”
ઠીક, તે હેશિયાર! તુંજ મરવાને થા તૈયાર!) વિક્રમે પિતાની જે કંથા ધારણ કરેલી હતી તેને દુર ફેંકી દેતાં ને કમરમાંથી પોતાની સમશેરને ખેંચી કાઢતાં કહ્યું. આ અદ્દભુત બનાવ જોઈ ખર્ષક ચક. “ઓહ! આ મજુરના વેશમાં છુપાયેલું કે શેતાન છે કે શું ?” મનમાં વિચાર કરતો ખરક પિતાની તલવારને આમતેમ નૃત્ય કરાવત બેલે, “એહ! શયતાન! તું છે કેણુ? જાણી