SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. " : ' આ શબ્દ થયો કે હું માતા ! જો મારી મૃગલી મુઇ હશે, તે હું અનશન કરીશ. ’ માતા ખેાલી— હે વત્સે ! જો તું અનશન કરીશ, તેા હું પણ તેમ કરીશ. તારા વિના જીવિતથી શું ?’ એ હૃદય—સ્ફાટક વચન સાંભળતાં કુલપતિ માલ્યા— અરે ! અમારી પ્રાણપ્રિય પુત્રી વચના અનશન કરવા માગે છે અને એ ધર્મચારિણી નિકૃતિ પોતાની પુત્રીને અનુસરે છે એ શુ અસમંજસ સંભળાયું ? ’ તેવામાં શિષ્યે તે વાત જાણી, પાસે આવીને મુનિના કાનમાં છાની રીતે જણાવ્યું. જેથી · આ ! એ શુ ? ’ એમ ખેલતાં તેણે તે અનેને ખેલાવી. એટલે પ્રવેશ કરતાં વચના મહુજ રાતી અને વારંવાર રાજાને રાવરાવતી, જ્યારે નિકૃતિ તેને શાંત કરતી હતી. પછી માયામુનિએ વચનાને પૂછ્યું' કે— હે પુત્રી ! કેમ રાવે છે ? ’ તે મેાલી— કોઇ દુષ્ટાત્માએ મારી મૃગલી સખીને મારી નાખી. ’ કુલપતિ આંસુ લાવતા ખેલ્યા કે— અરે! એ તે સગર્ભા હતી. હા ! હા ! તેના ઘાત કરતાં તે તેણે આપણા કુળનો ક્ષય કર્યાં. તે મૃગલી વિના તેના જીવતાં જીવનાર એ પુત્રી કેમ જીવશે ? અને પુત્રી વિના અમારી પ્રણયિની પણ કેમ જીવી શકશે ? વળી સધ ચારિણી વિના મારૂં તપેાવિધાન કેમ થાય અને તે વિના મારે નિર્દોષતા કયાંથી ? અરે ! કોણ જાણે હજી શું થવાનું છે ? આ પૃથ્વી અનાથ મની છે. મૃગયા—શિકારના વશે પાપાત્માઆએ સગર્ભા મૃગલીને મારી નાખી. તેવામાં ખેદ કરતા રાજાને કુલપતિએ કહ્યું કે હે રાજન્ ! કોઇ રીતે તે મારનારની શોધ કરાવા. કારણ કે તમે રક્ષક છે. ’ ત્યારે વહેંચના ખાલી કે હું તાત ! મને ચિતામાં મળવા ઘા. શું તમે જાણતા નથી કે મારી મૃગલીનું મરણ તે મને કરવતી' સમાન લાગે છે. ’ પછી રાજાએ ભારે ખેદ ખતાવતાં કહ્યું કે... હું મુનિ ! અહીં હું પણ શું કરૂં ? પરને દંડ આપવાને હું સમ છુ, પણ પોતાને દંડ કરવા અસ C 6
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy