________________
સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા.
પ૧
કેઈ ને ભંડાર છે, કે જેનું શરીર ખવાતાં પણ માંચ પ્રગટ થાય છે. હવે તે એ મરવા જે થઈ ગયો છે, છતાં મુખે પ્રસન્ન જણાય છે.” એમ ચિંતવી ગરૂડે તેને પૂછયું કે–તું કેણ છે? તે –“એમ પૂછવાની તારે શી જરૂર છે? તું મારું ભક્ષણ કર એવામાં શંખચૂડે આવીને કહ્યું કે-“હા હા ! ગરૂડ! તું એ સાહસ ન કર. શું આ વિદ્યાધરેંદ્રના સ્વસ્તિકયુકત વક્ષઃ સ્થળને પણ તું જેતે નથી? અરે! તારું ભક્ષ્ય તે નાગ તે હું છું જે આ બે મારી જીભ, પ્રગટતા વિષના કુંફાડા અને રત્નયુકત ચળકતી ફણા” એમ કહી, વક્ષસ્થળ પ્રસારી તે ચતે પીને તરત બે કે-“તું સત્વર મારૂં ભક્ષણ કર. એટલે માત્ર હાડકારૂપ રહેલ જીમૂતવાહનને તજી, ગરૂડ ખેદ પામતાં, તે નાગ વિચારવા લાગે કે –“ અરે ! તેઓ ચિતા પર ચડી ગયા હશે. ત્યાં આમ તેમ જોતાં રકતધારાના માર્ગે પિતાના સાસુસસરા સહિત મલયવતી આવી પહોંચી, અને પ્રાણનાથની તેવી અવસ્થા જોઈ, જાણે અપૂર્વ શોકાગ્નિના ધૂમના અંધકારથી છવાયેલ હોય તેમ તે મૂછ પામી, તેમજ પોતાના પુત્રને જોતાં ભાર્યાસહિત જીમૂતકેતુ પણ મૂળથી છેદાયેલા ચંદનવૃક્ષની જેમ તે પી ગયે. તે વખતે ગરૂડે આશ્વાસન આપતાં, જીમૂતવાહનની માતા હાથવતી તેને સ્પર્શ કરતાં કરૂણ સ્વરે શેક કરવા લાગી. ત્યારે એક મુહુર્તમાત્ર જીવનાર છતાં તે હળવે હળવે માતાને કહેવા લાગ્યું કે-હે માતા ! વિનાશ પામનાર આ શરીરને હવે શેક કે? પવનથી ઉછળતા ભંગુર તરંગે સમાન આ સંસારમાં ભાગ્યર્ગે જ પરા જીવિત વપરાય છે” એમ કહેતાં તે વેદનાને લીધે મૂછ પામે. એટલે પતિના માર્ગે અનુસરીને મલયવતી પણ મૂછ પામી.. પછી મૂછ દૂર થતાં પોતાને વર આપનાર તે દેવીનું તેણે મરણું કર્યું. તેથી તરત સાક્ષાત આવીને તેણે તેના વભને જીવાડે