________________
પ્રાણીઓની સ્થિતિનું વિવેચન.
પૃથ્વીકાયાદિ ગì—ખાડામાં પડે છે, ત્યાં પણ પાતપાતાની કાયને વિષે ઘાત, તાડન અને પીડનવડે સતત અનિર્વાચ્ય કષ્ટદશાને પામે છે. ત્યાં મહાકષ્ટ ક રૂપ કલ્લોલથી એકેદ્રિયત્નરૂપ મહાસાગર ચકી વિકલેંદ્રિયરૂપ કિનારે અથડાઇને પહોંચે છે. તેમાં કાળાતલના ઢગલામાં જેમ એકાદ ઉજ્વળ તલ હોય, તેમ દુષ્ટ સમૂહમાં રહેજ શુભ કમના અંશ હાય છે. એટલે કાઇવાર દૈવચાગે તે શુભ કર્માંશના બળે દુષ્ક–રાશિ આળગીને પંચેન્દ્રિયપણાને પામે છે. એ પચે’દ્રિયરૂપ જળનીકમાં વહેતા પાણીની માફક દુષ્ટમથી પ્રેરાતાં તે નીચાં નીચાં સ્થાનામાં જાય છે. ધર્મરૂપ જળયંત્ર વિના ઉંચે ચઢવાને અસમથ એવા તે જળની જેમ નીચે નીચે જતાં કમ-રજથી ઉદ્ધાર પામે છે. એટલે સત્કમ રૂપ મેઘવર્ડ પચે દ્રિયરૂપ પર્વતપર જતાં પણ દુષ્કમ માદક હોવાથી તેઓ નીચે કમરજમાં પડે છે. વળી કદાચ સુવર્ણના સ્થાનરૂપ પચે દ્રિયત્નરૂપ મેરૂ પર તેઓ જળની જેમ મનુષ્યપણારૂપ કલ્પવૃક્ષના સ્થાને જાય છે. એટલે શ્રેષ્ઠ છાયાયુક્ત મનુષ્યત્વ–કલ્પવૃક્ષ તેમને ઇષ્ટ ફળ આપે છે, જેથી ગુણ-લાભ થાય છે. ગુણવડે જીવા સદાચારી અને છે, છતાં તેઓ ક્રીડા–કંદુકની જેમ દૈવયેાગે નીચે પડીને પણ ઉંચે આવે છે. વળી ક્રોધ, માન, માયા અને લેાભ, સ્વેચ્છાએ ક્રીડા કરતાં, તે જીવ–કંદુકને તરતજ કરજના ઉંચા ઢગપર નાખે છે, અને પેાતાના અળે તેમને નરક પમાડે છે તથા કુવિદ્યારૂપ પ્રચર્ડ વિડે તેઓ જીવ–કંદુકને મારવા દોડે છે, તેમને પાછા વાળવા માટે કષાયના પ્રતિપક્ષી એવા દાન, શીલ, તપ અને ભાવરૂપ અન્ય સૈન્ય સામે થાય છે. તેઓ જીવાને નિર્વાણપદની ભૂમિકાએ પહેાંચાડવાના છે અને તેમને ઉંચે કરવા–ચડાવવા માટે શ્રદ્ધારૂપ સરલ ષ્ટિને તેઓ ધારણ કરી રહ્યા છે. ત્યાં તે અને પક્ષ મળી, ડાખી અને જમણી બાજુ ઉભા રહ્યા. જ્યારે કષાયાએ પ્રથમ ધ્રુવિદ્યાવર કદુકાને મારતાં
જી