________________
મંગલની કથા.
૨૭૧
છતાં તેમાં હીંગ, લસણના ગંધથી ખેદ પામતાં, તે ધંધે તજી, સુખ સાધ્ય દેસી–વણિકની દુકાન માંધશ. એટલે દિવ્ય અને મહા કીંમતી વસ્ત્રો મારા હાટે રહેશે, બીજા કેઈ પાસે નહિ. જેથી મહામૂલ્ય વસ્તુ મારી દુકાને મળતા, રાજી થતા નાગરિક લેકે, અમાત્ય, માંડલિક પ્રમુખ પ્રધાન રાજવર્ગ મારા હાટે વસ્ત્રો ખરીદતાં, કેઈવાર રાજા પાસે તેઓ મારી પ્રશંસા કરશે. ત્યારે ઉચિત ભેટ ધરતાં મને રાજા બોલાવશે કે- તારેજ મૂલ્ય લઈને મને દિવ્ય વસ્ત્રો આપવાં.” એમ રાજકુલમાં પ્રસિદ્ધ પામતાં હું નગર, ગામ કે દેશાંતરમાં વણેતર મોકલી સર્વત્ર વેપાર ચલાવીશ, અને કેટિ પ્રમાણ ધન પેદા કરી, નગરમાં સુસ્થાને હું ધવલ ગૃહ કરાવીશ, તથા ઈક્સકન્યાઓ પરણીશ, પછી પ્રતિવર્ષે નવનવી બાંધણીનાં રમ્ય, દિવ્ય વસ્ત્રો આપતાં, રાજા મારાપર સંતુષ્ટ થઈ, મને નગરશેઠની પદવી આપશે. અને જ્યારે ઓચ્છવમાં રાજા રયાએ ચડશે, ત્યારે નગરશેઠના પદને ઉચિત હાથી મને એકલાવશે એટલે મહાવત-વર્ગને એગ્ય વસ્ત્રો આપી, સન્માનની, દિવ્ય વસ્ત્રાભરણું પહેરી હું હાથીના સ્કર્ધ બેસીશ. ત્યાં મસ્ત હાથી, અંકુશ મારતાં કુંભ સ્થલ ધૂણાવશે. એમ ચિંતવતાં મંગલે સત્ય માની, જાણે અનુભવ થયે હેય, તેમ પોતાનું શિર ધૂણાવતાં મસ્તક પરથી ઘીને ઘડે પડે અને તડતડાટ દઈ ફુટી ગયે. એમ વૃત ઢળાઈ જતાં ભૂમિ જાણે તરસી હોય તેમ ધૃત બધું પી ગઈ. એટલે શેઠે સંજમથી કહ્યું કે– અરે ! દુષ્ટ ! પાપિક” આ મારે ઘડે તેં કેમ ફેધ નાખે?” એમ કેપથી તેણે પૂછતાં, મંગલે કંપતાં કંપતાં કહ્યું કે–અરે ! એ કુંભ મેં નથી ભાંગે, પણહાથીએ ભાગ્યે,” ત્યાં વિશેષ કે પાયમાન થતાં શેઠ બોલ્ય–અરે! બેટા બેલા અહીં હાથી કયાં છે? ત્યારે મંગલે ચિંતવેલ વૃત્તાંત બધે કહી