SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ શા ૬૩ અને વાત હોવાથી તેમાં તે તે કમ પ્રકૃતિના આત્માની સાથે સંબંધ તે છે જ. માટે આ ક્ષયાપશમભાવવાળી છે દશા પણ વિભાવ દશા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધ-માન-માયા અને લેાભ એ ચાર કષાય, સ્ત્રીવેદ–પુરૂષ. વેદ અને નપુસકવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ-અજ્ઞાન– અસંયમ–અસિદ્ધત્વ-કૃષ્ણલેશ્યા–નીલલેશ્યા–કાપાતલેશ્યા-તેજો લેશ્યા-પદ્મલેશ્યા, શુકલલેશ્યા, એ એકવીસે ઉદિયકભાવ છે. જેવી ગતિમાં જીવ જાય છે, તેવી ગતિમાં તેને આ એકવીસ પ્રકૃતિના ઉદય થાય છે. આમાં (ઉયિક ભાવમાં) પણ ક્રમ પ્રકૃતિના ઉદય હોવાથી વિભાવ દશા છે. જેમાં ક્રમના ક્ષય, ઉપશ્ચમ, ક્ષયેાપશમ કે ઉદય, કારણરૂપ નથી, તેવુ, જીવતત્વ-ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણે પારિણામિક ભાવ છે. એ ભાવા જીવના સ્વભાવભૂત હોવાથી સદાને માટે ભવ્યમાં ભવ્ય અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. આ પ્રમાણે જીવની સ્વભાવ દશા અને વિભાવ દશા છે. વિભાવ દશા ઉપર વિચાર કરવા ટાઈમે કસિદ્ધાન્તની વિચારચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે, કેમકે વિભાવદશામાં મુખ્ય કારણ તે કમ જ છે. કમ'ના સયાગથી જ આત્મા વિભાવ દશામાં વર્તે છે. મનુષ્યને રાગગ્રસ્ત અવસ્થામાં બિમારી અંગે વિચાર
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy