________________
૫૮
જૈન દર્શનના ક વાદઃ
દ્વેષની પરાધીનતા રહિત જ્ઞાનાપયેાગવાળી જીવની દશા તે સ્વાભાવિક દશા છે. રાગદ્વેષને આત્મામાંથી સ થા ક્ષય ન થયેા હાય, પરંતુ રાગદ્વેષનુ અસ્તિત્વ આત્મામાં પ્રદેશેાદય કે વિપાકાય તરીકે નહી. વતાં, ઉપશમ (રાખથી ઢાંકેલા અગ્નિ સદશ) સ્વરૂપે વ તુ હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે.
ઉદયપ્રાપ્ત રાગદ્વેષના ક્ષય થાય અને ઉદૃયઅપ્રાપ્ત રાગદ્વેષના ઉપશમ થાય, એટલે સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થાય તે દશાને ક્ષયેાપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર રાગ-દ્વેષના ક્ષયાપશમની ન્યૂનાધિકતા ઉપર છે.
""
વીય અંગે વિચારતાં મન-વચન અને કાયારૂપ સાધનદ્વારા હોવાવાળું વીર્યનું પ્રવત ન “ વૈભાવિક પ્રવતન ” છે. વૈભાવિક વીય તે વૈભાવિક જ્ઞાન–દન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વૈભાવિકપ્રવર્તન દ્વારા વતી આત્મદશા તે વિભાવિક દશા છે. વિભાવિક દશાનું આત્મવી તે ક્ષયે -- પશમ વીય છે.
વીય અંગે વિશેષ વિચારણા આગળ પાંચમા પ્રક રણમાં કરવામાં આવશે.
અહી સમજવુ... જરૂરી છે કે ક્ષાાપશમિક જ્ઞાનાદિ ગુણાના તાત્ત્વિક વિચાર કરીએ તા સમજાય છે કે તે વિશુદ્ધજીનનું લક્ષણ નથી. આત્મામાં કરૂપ મલિનતા