________________
४८
જૈન દર્શનને કર્મવાદ હોય ત્યાં સુધી સત્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ વિપરીત વિચાર ઉત્પન્ન થાય છે. મોક્ષના વિષયમાં અરૂચિ રહે છે. આત્માની તરફ દષ્ટિ જતી નથી. પાપ તરફ ઝુકાવ રહે છે. અને સંસારી સુખ જ સારા લાગે છે. કેવલ વર્તમાન ભવ પૂરતી જ દષ્ટિ રાખીને તેને જ વિકસિત કરવાને માટે જીવ અનેક પ્રયત્ન કરે છે.
-
--
-
.
:-
ક
ગામ
*
*
*
*
*
*
:
મ
-
માટે સંસારાભિમુખ આત્માનું જ્ઞાન, લૌકિક દૃષ્ટિથી ગમે તેટલું વિશાલ અને સ્પષ્ટ હોય તે પણ, સમભાવનું નહિં હોવાથી જેટલા પ્રમાણમાં સાંસારિક વાસનાનું પેષક હોય છે. તેટલા પ્રમાણમાં અજ્ઞાન કહેવાય છે. આત્માના વિષયમાં અજ્ઞાત રાખવાવાળું લૌકિકજ્ઞાન, આધ્યાત્મિક દૃષ્ટિથી અજ્ઞાન જ છે. આત્મજ્ઞાનીના છેડા પણુ જ્ઞાનને ઉપયોગ આત્મિક તૃપ્તિમાં થતું હોવાથી તે જ્ઞાનને આધ્યાત્મિક દ્રષ્ટિથી જ્ઞાન જ કહેવાય છે. જ્ઞાન, આત્મશાંતિકારક છે. જ્યારે અજ્ઞાન, અશાંતિકારક છે.
મતિ, કૃત અને અવધિજ્ઞાન તે સભ્ય અને મિથ્યાત્વના હિસાબે જ્ઞાન તથા અજ્ઞાન એમ બે સ્વરૂપે હોઈ શકે છે. મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં મિથ્યાત્વ હોઈ શકતું જ નથી. એટલે તેને જ્ઞાન અને અજ્ઞાન રૂપ ભેદ નથી તો
અઢી દ્વીપ (મનુષ્ય ક્ષેત્રોમાં રહેલ સંક્સિપર્યાપ્ત પંચ
'
મકાનોw, i =
newખાન
! ગામ :
-
-
, કેમ
કે
.
. . .
!
# **
= '# #
-
-
-
-