________________
આત્માની વિભાવ દા
૪૩.
થાય એવું જલતરંગ જેવુ... અથવા વીજલીના જબકારા જેવુ અવધિજ્ઞાન તે અનવસ્થિત, યા પ્રતિપાતિ
કહેવાય છે.
અવધિજ્ઞાન
' =>
--------
અવધિજ્ઞાન પ્રાપ્ત જીવાના ગુણની દૃષ્ટિએ આ છ ભેદ. છે. દ્રવ્યની દૃષ્ટિએ અનંતા રૂપીદ્રવ્યથી સ` રૂપી દ્રવ્ય જાણવા વાળુ, ક્ષેત્રની દૃષ્ટિએ અગુલના અસ`ખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય યાજના સુધીનું, કાળની દૃષ્ટિએ આવલિકાના અસંખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય વર્ષાં પંતનુ, ભાવની દૃષ્ટિએ અનંતા ભાવ જાણવાવાળું, એમ દ્રવ્ય-ક્ષેત્ર. —કાળ અને ભાવથી અનેક પ્રકાર, અવિધજ્ઞાનના છે.
નોધાવી ના યો કે
ચેતના શક્તિના પર્યાય સ્વરૂપ મતિ-શ્રુત વીગેરે પાંચે કામ પેાતપેાતાના વિષયને પ્રકાશિત કરવાનું
ગ્રામ પંચ
જ્ઞાનનું
» 145&zwkda -
હાઈ તે સર્વને જ્ઞાન કહેવાય છે. પરંતુ પહેલાં ત્રણ જ્ઞાનમાં પ્રત્યેક જ્ઞાન, તે જ્ઞાન અને અજ્ઞાન એમ મુખ્મે. સ્વરૂપે છે. જેમકે મતિજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન–શ્રુતઅજ્ઞાન –અધિજ્ઞાન-અધિઅજ્ઞાનું અર્થાત વિભગજ્ઞાન. અહી જ્ઞાન–અજ્ઞાનરૂપ ભેદ, જ્ઞેયવિષયના આધારે નહીં, પરંતુ જ્ઞાનના હિસાબે છે. જ્ઞેય વિષયની જ્ઞાનશક્તિ, ભિન્નભિન્ન જ્ઞાતાઓમાં સમાનપણે વતી હોવા છતાંપણુ, મિથ્યાવિપરીત શ્રધ્ધાવાળા જ્ઞાતાનું મતિ તથા શ્રત અને અવધિ, તે અનુક્રમે મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન–અને વિભ’ગજ્ઞાન કહે. વાય છે. અને સમ્યગશ્રધ્ધાવાળા જ્ઞાતાનું મતિ, શ્રુત, અને અવધિ, તે અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન કહેવાય.
3