________________
જૈન દુનના કુવાદ
મતિજ્ઞાન થાય
તેટલાનુ શ્રુતજ્ઞાન
મકાન ના
જેટલા વિષયાનુ થાય જ એવુ હોઈ શકતું નથી. ઘણી વખત અજાણી ચીજોનું મતિજ્ઞાન થવા છતાં પણ તેનું શ્રુતજ્ઞાન થતું નથી. આ હકીકત વિશેષ શ્રુતજ્ઞાન રૂપે સમજવાની.
૩૬
સામાન્ય રૂપે તે શ્રુતજ્ઞાનેાપયેાગ, દરેક મતિજ્ઞાનાપ્રયાગ પછી હાય જ છે. કારણ કે અનાદિકાળથી જીવ, મતિ અને શ્રુત સહિત તેા છેજ, જેમકે એક અજાણ્યા માણસે સીતાફળ જોયું, તે ઉપરથી આ ઈ ખાવાની ચીજ છે, મીઠી છે, એટલેા સામાન્ય શ્રુતપયાગ તે તેને વતે છે.
પરંતુ આ ચીજને સીતાફળ કહેવાય, અગર દેશાચાર પ્રમાણે તેને કોઈ બીજા શબ્દથી સંબધાય, એવું વિશેષ શ્રુતજ્ઞાન તેને, તે સીતાફળ અંગે કદાચ હાઈ શકતું પણ નથી.
Wishes *#
આ રીતે જીવનવ્યવહારોપયેાગી શ્રુતજ્ઞાન ઉપરાંત શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. આપ્તપુરૂષદ્વારા પ્રણિત શાસ્ત્ર, યા અન્ય શાસ્ત્રાના અભ્યાસથી અગર શ્રવણથી, કેટલાક શબ્દો અને તેના અર્થાનું જે જ્ઞાન થાય, તેને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રની ઉત્ત્પત્તિ, સાંભળીને થઈ હાવાથી, શાસ્ત્ર તે સાંભળેલી વસ્તુ હાઈ, તેને શ્રુત કહેવાય છે. અને તેનુ જે જ્ઞાન, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. હાવાથી શ્રુતજ્ઞાન થવામાં શબ્દ શ્રવણુ જરૂરી છે. શબ્દ શ્રવણુ એ શ્રેત્રના વિષય હેાવાથી મતિની અન્તગત છે. શબ્દશ્રવણુ એ મતિજ્ઞાન છે, અને
શાસ્ત્ર વચનાત્મક